હોમ પેજ / રેસિપી / Mango salsa with nachos

Photo of Mango salsa with nachos by Dharmistha Kholiya at BetterButter
564
6
0.0(3)
0

Mango salsa with nachos

Jun-12-2018
Dharmistha Kholiya
120 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • મેક્સિકન
  • ફ્રીઝ કરવું
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. નાચોસ બનાવની સામગ્રી
  2. 1/2 કપ મકાઈ નો લોટ
  3. 1/2 કપ મેંદો
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1 નાની ચમચી ચિલી ફ્લૅક્સ
  6. 1 નાની ચમચી ઓરેગેનો
  7. 1 નાની ચમચી અજમો
  8. 1 નાની ચમચી તેલ
  9. 1/2 ગ્લાસ પાણી
  10. તળવા માટે તેલ
  11. મેંગો સાલસા બનાવની સામગ્રી
  12. 2 પાકેલી કેરી ( નાના ટુકડા માં કાપેલી)
  13. 4 ટમેટા (નાના ટુકડા માં કાપેલાં)
  14. 1 શિમલા મરચું ( નાના ટુકડા માં કાપેલું)
  15. 4 નાની ચમચી લીંબુ નો રસ
  16. મીઠું સ્વાદ મુજબ
  17. 2 નાની ચમચી ઓરેગેનો
  18. 2 નાની ચમચી ચિલી ફ્લૅક્સ
  19. 2 મોટા ચમચા જીણી સમારેલી કોથમીર
  20. સજાવટ કરવાની સામગ્રી
  21. 1/2 કપ બારીક સેવ
  22. 1 નાની ચમચી ચિલી ફ્લૅક્સ
  23. 1 નાની ચમચી ઓરેગેની
  24. 1 મોટો ચમચો જીણી સમારેલી કોથમીર

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં મેંગો સાલસા બનવા ની સામગ્રી માં બતાવેલી બધી સામગ્રી ને ભેળવીને 2 કલાક ફ્રિજ માં ઠંડુ કરવા મુકો
  2. જ્યાં સુધી સાલસા ઠંડુ થાય છે ત્યાં સુધીમાં નાચોસ બનાવીને તૈયાર કરીશું.
  3. નાચોસ બનાવની બધી સામગ્રી ને એક બાઉલ માં ભેળવીને પાણી થી રોટલી જેવો નરમ લોટ બાંધી ને તૈયાર કરીશું.
  4. 2 થઈ 4 મિનીટ સુધી મસળી ને મુલાયમ બનાવી લેશું.
  5. હવે બાંધેલા લોટ ના એક સરખા 6 લુવા બનાવી લેશું.
  6. સૂકા મેંદા માં લુવાને રગદોળી ને રોટલી થી પણ પાતળી એવી રોટલી બનાવી લો.
  7. કૂકી કટર અથવા ઢાંકણ ની મદદ થી ગોળાકાર કાપી લો.
  8. આવી રીતે બધા ગોળાકાર નાચોસ બનાવીને તૈયાર કરી લો.
  9. કડાઈ માં તેલ ગરમ કરીને બધા નાચોસ ધીમા ગેસ પર તળી લો..
  10. હવે એક ડીશ માં 6 થી 7 નાચોસ રાખી ને ઠંડુ કરેલું 1 નાની ચમચી જેટલું મેંગો સાલસા રાખો
  11. જીણી સેવ,ચિલી ફ્લૅક્સ, ઓરેગેનો છાંટી ને કોથમીર થી સજાવી ને પીરસો..

સમીક્ષાઓ (3)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rani Soni
Jun-23-2018
Rani Soni   Jun-23-2018

Majedar

Neelam Barot
Jun-21-2018
Neelam Barot   Jun-21-2018

સ્વાદથી ભારોભાર.... ભરપૂર:ok_hand::ok_hand::ok_hand::ok_hand:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર