હોમ પેજ / રેસિપી / દહીં કટલેટ

Photo of curd cutlet by Komal Dattani at BetterButter
465
2
0.0(0)
0

દહીં કટલેટ

Jul-16-2018
Komal Dattani
120 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીં કટલેટ રેસીપી વિશે

દહીં અને પનીર થી બનતી આ એક સરસ વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • શેલો ફ્રાય
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 3

  1. પાણી વગર નુ દહી 1 કપ
  2. આદુ  લસણ ની પેસ્ટ   1 ચમચી
  3. સમારેલ કાંદા 2 ચમચી
  4. ખમણેલુ પની ૧/૨ કપ
  5. મીઠુ સ્વાદ અનુસાર
  6. સમારેલ કેપ્સીકમ 1 ચમચી
  7. ચીલ્લી ફ્લેક્સ 1/2 ચમચી
  8. ઓરેગાનો 1 ચમચી
  9. ડ્રાય બ્રેડ નો ભુકો કોટીગ માટે
  10. તેલ શેકવા માટે

સૂચનાઓ

  1. તેલ અને બ્રેડ ના ભુકા ને છોડી બધી સામગ્રી મીક્ષ કરો.
  2. તૈયાર મીશ્રણ ની ટીક્કી વારી બ્રેડ ના ભુકા મા રગદોળો.
  3. ગરમ તવા પર તેલ થી ટીક્કી શેકી લો.
  4. સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર