હોમ પેજ / રેસિપી / કાજુ ગુલકંદ થિક શેક

Photo of Kaju gulkand thick shake by Kamal Thakkar at BetterButter
1319
2
0.0(0)
0

કાજુ ગુલકંદ થિક શેક

Jul-16-2018
Kamal Thakkar
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ ગુલકંદ થિક શેક રેસીપી વિશે

આ થિક શેક દૂધ,વેનીલા આઈસ્ક્રિમ,ગુલકંદ તથા કાજુ થી બનેલું છે.નાના મોટા બધાને પસંદ આવે તેવું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • ઠંડા પીણાં

સામગ્રી સર્વિંગ: 1

  1. દૂધ ૧ કપ
  2. વેનીલા આઈસ્ક્રિમ ૧ કપ
  3. કાજુ ૨ ટેબલ સ્પૂન
  4. ગુલકંદ ૨ ટેબલ સ્પૂન
  5. ગુલાબ ની પાંદડીઓ ૧ ટેબલ સ્પૂન
  6. વેનીલા આઈસ્ક્રિમ ૧ ટેબલ સ્પૂન ઉપર નાખવા માટે

સૂચનાઓ

  1. મિક્સર જાર માં દૂધ,વેનીલા આઈસ્ક્રિમ,ગુલકંદ,ગુલાબ ની પાંદડીઓ અને દૂધ નાખો.
  2. હવે મિક્સર ને પલ્સ મોડ માં ચલાવો.વધારે ચાલવા થી શેક પાતળો બનશે.
  3. બધું સરસ મિક્સ થઈ જાય એટલે તરત ગ્લાસ અથવા મેસન જાર માં કાઢો.
  4. ઉપર વેનીલા આઈસ્ક્રિમ થોડા કાજુ અને ગુલાબ ની પાંદડીઓ નાખી ને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર