હોમ પેજ / રેસિપી / ચીઝી મફીન્સ

Photo of Cheesy muffins by Urvashi Belani at BetterButter
422
1
0.0(0)
0

ચીઝી મફીન્સ

Jul-19-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝી મફીન્સ રેસીપી વિશે

આ રેસીપી માં બટાકા,દૂધ,દહીં, ચીઝ જેવી સામગ્રી થી મિશ્રણ બનાવી તેને મુફીન્સ મોલ્ડ માં ભરી બેક કરી મફીન્સ બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • બેકિંગ
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 7 મીડીયમ સાઈઝ ના બાફેલા બટાકા(મેશ કરેલા)
  2. 1 કપ દૂધ
  3. 1/2 કપ દહીં
  4. 1/2 કપ તેલ
  5. 1/2 કપ છીણેલું પ્રોસેસ ચીઝ
  6. 3/4 કપ મૈદો
  7. 1/4 કપ કાપેલી લીલી ડુંગળી
  8. 1/2 ચમચી કાળી મરી પાવડર
  9. 4 બારિક કાપેલી લસણ
  10. 6-7 કાપેલા તુલસી ના પાન
  11. સ્વાદાનુસાર નમક

સૂચનાઓ

  1. એક વાસણ માં બટાકા અને દૂધ ને મિક્સ કરો.
  2. તેમાં દહીં,તેલ નાખી હલાવો.
  3. હવે તેમાં મૈદો, નમક,કાળી મરી,લિલી ડુંગરી,તુલસી અને લસણ નાખો.
  4. ચીઝ નાખી બરાબર મિક્ષ કરો.
  5. મફીન્સ મોલ્ડ ને તેલ લગાવી ગ્રીસ કરો. પછી તેમાં મિશ્રણ નાખો અને ઉપર થી થોડી લીલી ડુંગળી મુકો.
  6. પ્રિહિટ ઓવન માં 180ડિગ્રી પર 20 થી 25 મિનિટ સુધી તેને બેક કરો.
  7. ગરમ ગરમ ટામેટા ના સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર