હોમ પેજ / રેસિપી / ગુજરાતી મીઠી વાનગી બીરંજ.

Photo of Gurati sweet dish Biranj. by Naina Bhojak at BetterButter
1756
1
0.0(0)
0

ગુજરાતી મીઠી વાનગી બીરંજ.

Jul-22-2018
Naina Bhojak
600 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુજરાતી મીઠી વાનગી બીરંજ. રેસીપી વિશે

આ વાનગી ગુજરાતી ઓ ના કોઈ પણ તહેવાર કે મહેમાનગતી માં બનાવવામાં આવે છે. આજે આલને આવનાર ગુજરાતી ઓના કુંવરિકા વ્રત મોળાક્ત માટે બનાવી શકાય એ માટે મૂકી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • મૂળભૂત વાનગીઓ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 6

  1. ઘઉં ની શેકેલી સેવ વર્મિસેલી એક પેકેટ
  2. ઘી ૩ટેબલસ્પૂન.
  3. ખાંડ ૧૫૦ ગ્રામ
  4. દૂધ ૨૦૦ ગ્રામ
  5. એલચી પાવડર એક ટી સ્પૂન
  6. કાજુ /દ્રાક્ષ/બદામ ની કતરણ
  7. પિસ્તા ની કતરણ
  8. પાણી અડધો કપ અથવા જરૂર મુજબ
  9. સફેદ ગુલાવ નું એસન્સ અડધી ટી સ્પૂન.

સૂચનાઓ

  1. એક કઢાઈ માં ઘી મૂકી સેવ ને ભાગી ને નાખો
  2. સેવને ઘી માં ફક્ત ૫મિનિટ માટે સેકી લો
  3. સેવ ની સાથે દ્રાક્ષ ને પણ સેકી લો જેથી ફૂલે.
  4. હવે એમા દૂધ રેડી દો અને હલાવી ને ચડવા દો
  5. થોફૂંક પાણી પણ નાખો અને સેવને ચડવા દો
  6. હવે પાણી નો ભાગ બળી જાય એટલે ખાંડ ઉમેરો
  7. સારી રીતે હલાવતા રહો જેથી ચોંટે નહીં.
  8. હવે એમાએસન્સ અને એલચી પાવડર ઉમેરો.
  9. સૂકામેવો ની કતરણ નાખો
  10. હવે ગરમાગરમ આ બીરંજ નો સ્વાદ માણો.
  11. તો તૈયાર છે આપની સ્વીટ ડીશ બીરંજ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર