હોમ પેજ / રેસિપી / પાન શોટસ

Photo of Paan shots by Khushboo Doshi at BetterButter
716
0
0.0(0)
0

પાન શોટસ

Jul-23-2018
Khushboo Doshi
7 મિનિટ
તૈયારી નો સમય
3 મિનિટ
રાંધવાનો સમય
7 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાન શોટસ રેસીપી વિશે

અહી આ પાન શોટ એક રીફ્રેશ્મેન્ટ ડ્રીંક છે. આ પાન શોટને જમ્યા પછી રીફ્રેશમેન્ટ ડ્રીક તરીકે હેવી ડેનરા લંચ પછી લૈ શકાય છે. ડ્રીંકથી બોડી માં એક રીફ્રેશમેન્ટ આવે ચી એને હેવી મીલ ડજેશ્ટ થઇ જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ખાદ્ય પીણાં

સામગ્રી સર્વિંગ: 7

  1. 10 થી 15 નાગર્વેલ ના પાન
  2. ૧ ચમચી ખાંડ
  3. વેનીલા આઇસક્રીમ
  4. વરીયાળી
  5. 1 કપ દુધ
  6. 1 ચમચી ગુલકંદ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક મિક્સર માં પાન અને વરીયાળે ને બરાબર વાટી લો.
  2. હવે બરાબર વાટી લીધા પછી હવે એમાં વેનીલા આઇસ્ક્રીમ, દુધ , ગુલકંદ, નાંખી બરાબર મીક્સ કરી લઇ સ્મુધી રેડી કરો. (લિકવીડ ફોમ માં રાખવુ)
  3. હવે આ મિકસર માંથી કાઢી ને હવે નાના શોટ માં રેડી કરો. તો રેડી છે પાન શોટ.. તો આજે જ બનાવો પાન શોટ ....
  4. પાન શોટશને નાના શોટશ માં ચિલ્ડ સર્વ કરવા. તો રેડી છે પાન શોટ..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર