હોમ પેજ / રેસિપી / Grilled sandwich dhokla

Photo of Grilled sandwich dhokla by Devi Amlani at BetterButter
626
5
0.0(1)
1

Grilled sandwich dhokla

Jul-29-2018
Devi Amlani
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • ગ્રીલ્લીંગ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 વાટકી ચોખા
  2. 1 વાટકી ચણા દાળ
  3. 2 વાટકી ખાટું દહીં
  4. 2 ટેબલ સ્પૂન તેલ
  5. 1 ટી સ્પૂન સાજીના ફૂલ
  6. 1 ટેબલ સ્પૂન મરચું પાઉડર
  7. 1 ટેબલ સ્પૂન હળદર પાવડર
  8. 1 ટેબલ સ્પૂન મીઠું
  9. ચપટી હિંગ
  10. 1 ટી.સ્પૂન મરી પાવડર
  11. 1 ટીસ્પૂન ચાટ મસાલા
  12. 1 કપ લીલી ચટણી
  13. 1 કપ ટોમેટો કેચપ
  14. 1 નંગ કાકડી
  15. 1 નંગ ગાજર
  16. 2 નંગ ટામેટા
  17. 1 નંગ બીટ
  18. 2 નંગ બાફેલા બટેટા

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચોખા અને ચણાની દાળને 8 થી 10 કલાક પલાળીને રાખો ત્યારબાદ તેને મિક્સરમાં પીસી ખાટું દહીં નાખી આથો આપવો
  2. હવે જો આથો આવી ગયો હોય તો તેમાં હળદર પાઉડર મરચું પાઉડર અને મીઠું અને ચપટી હીંગ ઉમેરો
  3. હવે તેમાં સાજીના ફૂલ અને તેલ નાખી મિશ્રણ તૈયાર કરો
  4. હવે સ્ટીમરમાં ઢોકળા બનાવો બનાવો
  5. હવે આ ને બ્રેડની સ્લાઈસની જેમ કટ કરો અને એક બાજુ લીલી ચટણી અને બીજી બાજુ ટોમેટો કેચપ લગાવો
  6. હવે બધા વેજીટેબલ ની સ્લાઈસ કરી તેના ઉપર રાખો અને ચાટ મસાલો અને મરી પાવડર ભભરાવો
  7. અને બંને બંને સ્લાઈડ્સ અને જોઇન્ટ કરીને grilled મશીનમાં મુકો અને ગ્રીલ ઢોકળા સેન્ડવીચ તૈયાર છે
  8. હવે તેને ટોમેટો કેચપ અને ચટણી સાથે સર્વ કરો ખૂબ જ સરસ લાગે છે

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rina Joshi
Sep-11-2018
Rina Joshi   Sep-11-2018

Superb idea

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર