હોમ પેજ / રેસિપી / Mango sandwich cookies

Photo of Mango sandwich cookies by Harsha Israni at BetterButter
564
3
0.0(1)
0

Mango sandwich cookies

Jul-30-2018
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • માઈક્રોવેવિંગ
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. મેંગો જેમ( જરુર મુજબ )
  2. ૧/૨ ચમચી મેંગો ઈમશનલ ( મેંગો એસેનસ+મેંગો કલર )
  3. ૧૦૦ ગા્મ મેંદો
  4. ૨ મોટા ચમચા દળેલી ખાંડ
  5. બટર જરુર મુજબ ( ડાલડા ઘી / દેશી ઘી )

સૂચનાઓ

  1. ૧)સૌથી પહેલાએક બાઉલમાં મેંદો ,દળેલી ખાંડ ,ઇમશનલ મીકસ કરો.
  2. ૨)પછી મીકસને બટરથી લોટ બાંધો. બટર ના બદલે ઘી લઈ શકાય .
  3. ૩)બાંધેલા લોટમાંથી મોટો રોટલો વણી લો. તેમાંથી કટર વડે શેપ આપી દો.180ં ડિગી્ પિ્હિટ ઓવનમાં ૨૦ મિનિટ માટે મૂકો.
  4. ૪)એક કુકીઝ પર મેંગો જેમ લગાવો.બીજા કુકીઝ પર ચારણીમાં દળેલી ખાંડ નાખી ગારનીશ કરો.
  5. ૫)હવે બંને કુકીઝને એક ઉપર એક ગોઠવીને પીરસો. તૈયાર છે મેંગો સેનડવીચ કુકીઝ .
  6. ૬)

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rina Joshi
Aug-02-2018
Rina Joshi   Aug-02-2018

Superb no more words

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર