હોમ પેજ / રેસિપી / સ્વામિનારાયણ ની કઢી ખીચડી

Photo of swami narayani ni khichdi kadhi by Yashi Bhumi Kariya at BetterButter
1592
3
0.0(0)
0

સ્વામિનારાયણ ની કઢી ખીચડી

Aug-02-2018
Yashi Bhumi Kariya
10 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્વામિનારાયણ ની કઢી ખીચડી રેસીપી વિશે

ખીચડી કઢી આમ તો આપણે બનાવતા હોઈએ પણ આ કઢી ખીચડી સ્વામિનારાયણ મંદિર ની ખુબ જ ટેસ્ટી ખીચડી કઢી હોય છે તેવી જ મેં બનાવી છે .

રેસીપી ટૈગ

  • ભારતીય
  • પ્રેશર કુક
  • સાથે ની સામગ્રી

સામગ્રી સર્વિંગ: 4

  1. એક કપ ચોખા .
  2. એક કપ ખીચડી ની દાળ
  3. એક કપ તુવેર દાળ
  4. એક કપ મગ ની છડી (પીળી ) દાળ
  5. હળદર એક નાની ચમચી
  6. ઘી ચાર ચમચી
  7. લવિંગ બે
  8. તજ બે નંગ
  9. રાય અડઘી ચમચી
  10. જીરું અડધી ચમચી
  11. લીમડો એક ડાળ
  12. ધાણા ભાજી થોડી
  13. મીઠું ટેસ્ટ મુજબ
  14. ગરમ મસાલો
  15. આદુ થોડો
  16. મરચા ત્રણ નગ
  17. ટમેટા બે નંગ
  18. રીગણ એક નાનું
  19. એક બટેટું
  20. કોબી થોડી
  21. દૂધી થોડી
  22. વટાણા અડધો નાનો કપ
  23. ગુવાર પાંચ સીંગ
  24. કઢી માટે સામગ્રી
  25. છાશ એક લીટર
  26. ચણા નો લોટ એક ચમચો
  27. ગોળ એક ચમચો
  28. વાટેલા આદુ મરચા ટેસ્ટ મુજબ
  29. મીઠું સ્વાદ મુજબ
  30. તેલ બે ચમચી
  31. રાય અડધી ચમચી
  32. જીરું અડધી ચમચી
  33. લીમડો એક ડાળ
  34. હળદર નાની એક ચમચી
  35. ધાણા ભાજી થોડી

સૂચનાઓ

  1. પહેલા દાળ ચોખા મિક્સ કરી પલાડવા વીસ મિનિટ સુધી પછી બધું શાક સુધારવું પછી એક કુકર માં ઘી ગરમ મૂકવું ગરમ થાય પછી રાય,જીરું ,લીમડો,બાદીયુ,લવિંગ,મુકી ને મિક્સ શાક ને વઘારવું તેમાં ટમેટું પણ નાખવું પાંચ મિનિટ પછી પલાળેલા ચોખા દાળ ને તેમાં ઉમેરવા ગરમ મસાલો નાખવો પલાળવા માં જે પાણી નાખીયુ હોય તે જ઼ પાણી કુકર માં નાખવું જરુર હોય તો અડધો ગ્લાસ પાણી નાખવું ધીમા ગેસે ચડવા દેવી .આ ખીચડી ઢીલી અને ગરમ સારી લાગે છે ખુબજ ટેસ્ટી બને છે .
  2. કઢી માં મેં છાસ માં ચણા નો લોટ નાખી બેલાન્ડેર બેલન્ડર મારી ગોળ ,હળદર,મીઠું,લીમડો,ટામેટું,આદુ મરચાની પેસ્ટ ,મીઠું ,અને ખીચડી માં નાખેલા શાક ભાજી પણ નાખીયા પછી ધીમા ગેસે ખુબ ઉકાળી ને તેલ મૂકી રાય,જીરું ,લીમડો,લવિંગ,મૂકી ને વઘારી છે પછી પાછી પાંચ મિનિટ ઉકાળી ને ધાણા ભાજી નાખી છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર