હોમ પેજ / રેસિપી / સરગવો દાળ સાથે

Photo of Drumstick daal by Aachal Jadeja at BetterButter
329
1
0.0(0)
0

સરગવો દાળ સાથે

Aug-03-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સરગવો દાળ સાથે રેસીપી વિશે

ગુણકારી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. સરગવો ૪-૫
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. મગ ની દાળ ૧/૨ કપ
  4. હળદર ૧/૨ ચમચી
  5. મરચું ૧ ચમચી
  6. જીરું ૧/૨ ચમચી
  7. હિગં ચપટી
  8. તેલ ૪ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં દાળ અને સરગવા ને ધોઈ ને બાફી નાખો
  2. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હિગં મુકી દાળ વઘારો
  3. સરગવા ના કટકા કરી ને નાખો
  4. હવે તેમાં થોડું પાણી નાંખી
  5. હળદર ,મરચું અને મીઠું નાખી ઉકાળો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર