હોમ પેજ / રેસિપી / અડદ ની દાળ

Photo of Udad daal by Aachal Jadeja at BetterButter
475
2
0.0(0)
0

અડદ ની દાળ

Aug-07-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અડદ ની દાળ રેસીપી વિશે

પીળી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. અડદ ની દાળ ૧ કપ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. હળદર ૧/૪ ચમચી
  4. આદુ ની પેસ્ટ ૧/૨ ચમચી
  5. મરચાની પેસ્ટ ૧/૨ ચમચી
  6. તેલ ૩ ચમચી
  7. જીરુ ૧/૪ ચમચી
  8. હિગં ચપટી
  9. લીમડાના પાન

સૂચનાઓ

  1. અડદ ની દાળ બાફી લો
  2. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હિગં નાખી લીમડો નાખી આદુ ,મરચાં ની પેસ્ટને સાતળો
  3. દાળ ના ખી મીઠું અને બધો મસાલો નાખી ઉકાળો
  4. ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર