હોમ પેજ / રેસિપી / ગુજરાતી ઓની પ્રિય એવી ડીશ વણેલા ગાંઠીયા

Photo of Gujju"s favorite dish vanela ganthiya. by Naina Bhojak at BetterButter
680
2
0.0(0)
0

ગુજરાતી ઓની પ્રિય એવી ડીશ વણેલા ગાંઠીયા

Aug-10-2018
Naina Bhojak
60 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુજરાતી ઓની પ્રિય એવી ડીશ વણેલા ગાંઠીયા રેસીપી વિશે

આ ડીશ રોજેરોજ ખવાતી સૌની પ્રિય વાનગી છે ખાસ કરી ને સૌરાષ્ર્ટ અને ગુજરાત માં ખૂબ પ્રચલિત છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 8

  1. એક કપ તેલ
  2. એક કપ પાણી
  3. 400 ગ્રામ બેસન
  4. કાલામરી નો અધકચરો ભૂકો
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. સોડા ૧ સ્પૂન
  7. હિંગ ટી સ્પૂન
  8. કાલા મરી નો પાવડર ટી સ્પૂન તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ પાણી અને તેલ ભેગું કરી ને ફીણી લો
  2. મિક્સચ કોલોર બદલે સફેદ થાય ત્યાં સુધી ફીણવું
  3. પછી એમ મીઠું સોડા એની હિંગ તથા
  4. કાળા મરી નો ભૂકો અને અજમો નાખી હલાવી લેવું
  5. ત્યારબાદ એમ ચલણી થઈ ચાળીને બેસન ઉમેરતા જવું
  6. જેથી બેસન માં ગાંઠો ના પડે
  7. હવે સારી રીતે ગાંઠીયા ની કણક તૈયાર કરવી
  8. કિચન ના પથ્થર પર જ સાફ કરી ને લોટ ને
  9. થોડો મસળી લેવો
  10. પછી અડફહો કલાક રેસ્ટ આપવો
  11. ત્યારબાદ નાના ગુલ્લા કરી ને પાટલા પર
  12. તેલ લગાવી ને હાથે થઈ વણી લેવા.
  13. ગરમ તેલ માં તળી લેવા
  14. ઉપર થી હિંગ અને કાળા મરી નો પાઉડર છાંટવો.
  15. લિલી ચટણી /કાચા પપૈયા નો સંભારો એની લીલા તળેલા માર્ચ સાથે આ ડીશ નો આનન્દ માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર