Photo of THEPLA by Jhanvi Chandwani at BetterButter
611
1
0.0(0)
0

થેપલાં

Aug-15-2018
Jhanvi Chandwani
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થેપલાં રેસીપી વિશે

નાસ્તા મા બનાવમાં આવે છે... આ દૂધ સાથે પણ ખાઈ સકાય

રેસીપી ટૈગ

  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ઘઉં નો લોટ. ૧ વાટકી
  2. મીઠુ સ્વાદ પ્રમાણે
  3. કાલી મિર્ચી પાવડર અડદી ચમચી થી પણ ઓછું
  4. અજમો. ૨ ચુંટકિ
  5. મોણ માટે તેલ

સૂચનાઓ

  1. ઘઉં ના લોટ મા ..મીઠુ, મરી, અજમો નાખી તેલ નો મોડ નાખો
  2. મુઠી બને તેટલો મોડ નાખવાનો
  3. પાણી થી કઠણ લોટ બાંધી લેવું
  4. લુઆ બનાવી વેલી લેવું
  5. થેપલાં ને તવા મા ઘી થી શેકી લેવું..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર