હોમ પેજ / રેસિપી / Carrot halwa with icecream

Photo of Carrot halwa with icecream by Shraddha Patel at BetterButter
854
2
2.0(0)
0

Carrot halwa with icecream

Aug-28-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. ચાર કપ છીણેલું ગાજર
  2. ચાર કપ દૂધ
  3. દોઢ કપ ખાંડ
  4. ગાર્નિશિંગ માટે કાજુ બદામ અને કિસમિસ
  5. બે ચમચા ઘી
  6. વેનીલા આઈસ્ક્રિમ 700ml
  7. ચોકોલેટ સિરપ 6 ચમચી

સૂચનાઓ

  1. એક કઢાઈ મા ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલું ગાજર ઉમેરો અને 5 મિનિટ સુધી સાંતળો.
  2. ગાજર સહેજ સોફ્ટ થાય એટલે એમાં દૂધ અને ખાંડ ઉમેરો અને ધીમી આંચ પર હલાવતા રહેવું.
  3. હલવો બની જાય એટલે એક થાળી મા ઘી થી ગ્રીસ કરી હલવો એમાં એકસરખું ઢાળી ને પ્રેસ કરી ઠંડુ કરવા ફ્રિજ મા મૂકી દો.
  4. ત્યારબાદ હલવા ને હાર્ટ શેઈપ મા કટ કરી બોલ મા સર્વ કરો અને એના પર કાજુ બદામ અને કિસમિસ અને ચોકોલેટ સિરપ નાખો. ત્યાર બાદ એના પર આઈસ્ક્રિમ મૂકી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર