હોમ પેજ / રેસિપી / Mix dryfruit n gulkand stuffed in kaju katori..

Photo of Mix dryfruit n gulkand stuffed in kaju katori.. by Naina Bhojak at BetterButter
1342
3
0.0(2)
0

Mix dryfruit n gulkand stuffed in kaju katori..

Aug-29-2018
Naina Bhojak
40 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • ધીમે ધીમે ઉકાળવું
  • ફ્રીઝ કરવું
  • મૂળભૂત વાનગીઓ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 8

  1. કાજુ ૨૫૦ગ્રામ.
  2. ખાંડ ૨૫૦ગ્રામ.
  3. પાણી ખાંડ જેટલું જ લેવું
  4. સૂકો મેવો ૧૫૦ ગ્રામ
  5. ગુલકંદ ૩ટેબલસ્પૂન
  6. રોઝ એસેન્સ ૧ ટી સ્પૂન.ચાંદી નો વરખ જરૂર મુજબ.
  7. એલચી પાવડર હાફ ટી સ્પૂન.

સૂચનાઓ

  1. કાજજ ને મિકસી માં પીસી લો
  2. મેંદા ચાલવાની ચર્સલની થી ચાળી લો
  3. આ પ્રક્રિયા બે વખત કરો
  4. કાજુ નો ફાઈન પાવડર રેડી કરો
  5. મિક્સી માં સૂકો મેવો અધકચરો વાટી લો
  6. ત્યારબાદ સુકામેવો વાટેલા જેવો કે કાજુ
  7. બદામ /પિસ્તા/અખરોટ બધું વાટેલું એક બાઉલમાં લો
  8. એમ એસેન્સ અને મિલ્ક પાવડર તથા ગુકાંડ ઉમેરી
  9. સ્ટફિંગ રેડી કરો
  10. કાજુ પાવડર ચાલી ને એકબાજુ રેડી રાખવો
  11. પણ માં ખાંડ લાઇ એટલું જ પાણી ઉમેરી
  12. ખાંડ ડૂબે એટલું જ પાણી ઉમેરી લેવું
  13. એની એક ટાર ની ચાસણી રેડી કરવી
  14. ચઢની માં કેસર ઉમેરવું જેથી કલર આવે
  15. ચાસણી માં કસજુ પાવડર ઉમેટી સતત હલાવતા રહેવું
  16. જેથી ગાંઠો ના પડે
  17. મિક્સચર ઘટ્ટ થાય એટલે એમ છેલ્લે એક ચમચી ઘી ઉમેરી હલાવી લેવું
  18. થોડું ઠંડુ થવા દેવું
  19. પછી એમાંથી પ્લાસ્ટિક પર મોટો રોટલો વણી લેવો
  20. નાની બરની ના ઢાંકણ વડે ગોળ આકાર માં બધી કટ કરી લેવી
  21. એને આપણા ઘરના નાના છલીયા માં મૂકી એકસરખી રીતે ચારેબાજુ
  22. દબાવી કટોરી જેવો આકાર અઝવે એ માટે 1 કલાક ફ્રિજ માં મૂકી દેવી.
  23. ત્યારબાદ બહાર કાઢી બધી કટોરી ઓ ને બહાર થી ચાંદી નો વરખ લગાવી લેવો
  24. પછી એમ સૂકો મેવો નું મિક્સ ભરી લેવું એને ૧/૨કલાક ફ્રિજ માં મૂકી દેવું
  25. આમ બધીજ કટોરી ઓ ને ફ્રિજ કરવી.
  26. પછી આનંદ માણો આ નવી વાનગી નો
  27. તો રેડાય છે ભારતીય મીઠાઈ એ પણ ઇનોવેટિવ
  28. સૂકોમેવો કટોરી.

સમીક્ષાઓ (2)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Dhara joshi
Aug-29-2018
Dhara joshi   Aug-29-2018

Delicious awesome

Rina Joshi
Aug-29-2018
Rina Joshi   Aug-29-2018

Superb

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર