હોમ પેજ / રેસિપી / Cheese biscuit

Photo of Cheese biscuit by Hetal Sevalia at BetterButter
215
6
5(1)
0

Cheese biscuit

Sep-19-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • બાળકો માટે વાનગીઓ
 • તળવું
 • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

 1. 1+1/4 કપ મેંદો
 2. 2 ટેબલ સ્પૂન બટર
 3. 2 ચીઝ ની કયુબ
 4. મીઠું સ્વાદ અનુસાર
 5. 1/8 ટી.સ્પૂન બેકિંગ સોડા
 6. 1/4 કપ ઠંડું દૂધ

સૂચનાઓ

 1. મેંદા માં બધી સામગ્રી ઉમેરી સારી રીતે મિક્ષ કરો.
 2. ત્યારબાદ દૂધ થી સખત લોટ બાંધી લો.
 3. 5-10 મિનિટ રેસ્ટ આપો.બરાબર મસળી નાનો લૂઓ લઈ વણી લો. જરૂર લાગે તો અટામણ લઈ શકાય.
 4. રોટલી વણી એ તેટલી પાતળી રાખવી. નાના સ્કેવર કાપી લો. તવેથા ની મદદથી ઉચકવી.
 5. બિલકુલ ધીમા તાપે ગોલ્ડન તળી લેવી. ઠંડી પડે પછી એરટાઈટ ડબ્બામાં ભરી લો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rina Joshi
Sep-20-2018
Rina Joshi   Sep-20-2018

Superb

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર