હોમ પેજ / રેસિપી / રસીલા ચણા ભાત

Photo of RASILA CHANA BHAT by Parul Bhimani at BetterButter
1128
5
0.0(0)
0

રસીલા ચણા ભાત

Sep-29-2018
Parul Bhimani
120 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસીલા ચણા ભાત રેસીપી વિશે

Healthy

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • બાફવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1કપ કોઈ પણ ચોખા
  2. 2ગ્લાસ પાણી
  3. 1 કપ પલાળેલા ચણા
  4. 2 બટકા મોટી સાઈઝ માં કાપેલા
  5. 1 ડુંગળી
  6. 1 ટામેટું
  7. 5 કલી લસણ
  8. 1 ઇંચ આદુ
  9. 1ચમચી ગરમ મસાલો
  10. 1ચમચી લાલ મરચું
  11. 1/2 ચમચી જીરું
  12. 1/2 ચમચી હળદર
  13. મીઠું સ્વાદ મુજબ
  14. થોડા કાપેલા લીલા ધાણા
  15. 2 ચમચા તેલ

સૂચનાઓ

  1. એક ગેસ ઉપર ભાત ને ચડવા માટે મૂકી દો.પાણી જરૂર મુજબ વધારે ઓછું નાખી શકો છો.
  2. હવે કુકર માં ચણા બફાવા મૂકી દો.ચાર સિટી વાગે પછી ગેસ બંધ કરી દેવો.
  3. ડુંગળી,આદુ ,લસણ,ટામેટા ની મીક્ષી માં પીસી લો.
  4. ચણા ની ચાર સિટી વાગી જાય પછી કુકર નીચે ઉતારી લો.થોડા કાચા હશે તો ચાલશે.ચણા બીજા વાસણ માં કાઢી લો.
  5. હવે એજ કુકર માં તેલ ગરમ થવા મુકો.તેમાં જીરા નો વઘાર કરો.પછી તેમાં ડુંગળી ટામેટા વાળી પેસ્ટ ને 10 મિનિટ સાંતળો. પછી તેમાં મીઠું ,ગરમ મસાલો,લાલ મરચું,અને મોટી સાઈઝ માં કાપેલા બટકા નાખો. 4 ગ્લાસ જેટલું પાણી નાખી ને ફરી થી ચાર સિટી વગાડો.
  6. છેલ્લે લીલા ધાણા નાખી ને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર