હોમ પેજ / રેસિપી / ખીચડી અને કઢી

Photo of kadhi khichdi by Hiral Pandya Shukla at BetterButter
2349
3
0.0(0)
0

ખીચડી અને કઢી

Oct-22-2018
Hiral Pandya Shukla
4 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખીચડી અને કઢી રેસીપી વિશે

આ કોઈ ખાસ વાનગી નથી પણ આ મારા દાદી ને ત્યાં અચુક બને જ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક કપ વેસણ નો લોટ
  2. ત્રણ કપ છાશ
  3. ખાંડ એક ચમચી
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. બે ચમચી તેલ
  6. એક ચમચી રાઈ જીરું
  7. એક ચમચી હીંગ
  8. હળદર અડધી ચમચી
  9. લાલ મરચું પાવડર એક ચમચી
  10. ઘાણાજીરુ અડધી ચમચી
  11. ગરમ મસાલો અડધી ચમચી
  12. ખાંડ એક ચમચી
  13. એક બારીક સમારેલ ટમેટુ
  14. એક સમારેલ મરચું
  15. એક ચમચી વાટેલું આદુ
  16. સાત થી આઠ લીમડાના પાન
  17. એક સુકું લાલ મરચું
  18. એક તમાલપત્ર નુ પાન

સૂચનાઓ

  1. એક વાસણ માં લોટ લઈ છાશ નાખી હાથ થી બેટર તૈયાર કરો કણી ન હોય એનુ ધ્યાન રાખવું.
  2. એક કઢાઇ મા તેલ મૂકી રાઇજીરુ, હીંગ, સુકું મરચું, તમાલપત્ર, લીમડો અને હળદર નાખી સાંતળવું.
  3. બેટર નાખી તેમા બધાં સુકા મસાલા અને ટમેટાં, મરચું નાખી છ થી સાત મિનિટ મીડીયમ ગેસ પર ઉકાળો.
  4. તૈયાર છે કઢી...ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર