હોમ પેજ / રેસિપી / લસણીયા ગાજર નું અથાણું

Photo of Garlic Carrot Pickle by Mausami Modi at BetterButter
596
2
0.0(0)
0

લસણીયા ગાજર નું અથાણું

Oct-27-2018
Mausami Modi
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લસણીયા ગાજર નું અથાણું રેસીપી વિશે

આ મારા દાદી ની ખાસ વાનગી છે. જે અમારા ઘર માં નાના મોટા સહુ ને ખુબ જ ભાવે છે. ઠંડી ની ઋતુ માં રોજ નાં માટે દાદી તાજું અથાણું બનાવે છે.

રેસીપી ટૈગ

  • આથવું
  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. ગાજર 1 કપ
  2. લસણ ની ચટણી 1/2 કપ
  3. તેલ 1 ચમચી
  4. ધાણાજીરું 1 ચમચી
  5. કોથમીર 1/4 cup

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાસણ માં તેલ ઉમેરો.
  2. ત્યાર બાદ તેમાં લસણ ની ચટણી અને ધાણાજીરું ઉમેરો.
  3. ત્યાર બાદ તેમાં કાપેલાં ગાજર અને કાપેલી કોથમીર ઉમેરો.
  4. ત્યાર બાદ બધું એક સરખું મિક્સ કરી હલાવી લો.
  5. તો તૈયાર છે સૌ નાં વહાલા એવા લસણીયા ગાજર નું અથાણું.
  6. આ તમે પીરસી શકો આખી થાળી સાથે અથવા તો દાળ ભાત અથવા તો કોઈ પણ કાઠિયાવાડી ડીશ સાથે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર