હોમ પેજ / રેસિપી / Lady Fingers Dried Chips

Photo of Lady Fingers  Dried Chips by Mumma's kitchen at BetterButter
1235
5
0.0(1)
0

Lady Fingers Dried Chips

Oct-30-2018
Mumma's kitchen
4320 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • આથવું
  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 500 ગ્રામ તાજા અને લાંબા ભીંડા
  2. 1 કપ ખાટુ દહીં
  3. સ્વાદ અનુસાર ટેબલસ્પૂન મીઠુ તળવા માટે તેલ
  4. 1 ટેબલસ્પૂન લાલ મરચુ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ભીંડા ને ધોઈ લેવા અને તેને કપડા વડે કોરા કરી લો તેને ગોળ ગોળ સમારી લેવા તેમા દહીં અને મીઠુ નાખી દો.
  2. તેને બરાબર મિક્સ કરી લો અને તેને ઢાંકણ ઢાંકી ને આખી રાત સુધી મૂકી દો.
  3. બીજા દિવસે એક ચારણી મા ચમચી વડે એક એક કરીને ને બધા ભીંડા ગોઠવી દો અને તેને તડકે સુકવવા મૂકી દો.
  4. બે થી ત્રણ દિવસ તડકા મા સુકાવા દો એકદમ કડક થઈ જાય એટલે સમજો કાચરી તૈયાર થઈ ગઈ છે એટલે તેને એક એરટાઇટ ડબામાં પેક કરી લો તેને જયારે ઉપયોગ મા લેવી હોય ત્યારે તેને થોડુ તેલ ગરમ કરીને તેમાં ધીમા તાપે સાંતળો અને તેમા લાલ મરચુ ભભરાવી ને ખાવા ના ઉપયોગ મા લો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Zohra Pathan
Apr-07-2019
Zohra Pathan   Apr-07-2019

Superb

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર