હોમ પેજ / રેસિપી / ચોકો વિથ ગુલકંદ

Photo of Choco with gulkand by Alpa Thakar at BetterButter
473
4
0.0(0)
0

ચોકો વિથ ગુલકંદ

Nov-02-2018
Alpa Thakar
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકો વિથ ગુલકંદ રેસીપી વિશે

ફ્રેન્ડ્સ દિવાળી આવી ગઈ 6છે તો પારંપરિક વાનગી સાથે મોર્ડન વસ્તુ નું કોમ્બિનેશન અહીં મેં કર્યું6છે ચોકો વિથ ગુલકંદ પાન

રેસીપી ટૈગ

  • દિવાળી

સામગ્રી સર્વિંગ: 4

  1. મિલ્ક ચોકલેટ 50 ગ્રામ
  2. ડાર્ક ચોકલેટ 50 ગ્રામ
  3. ગુલકંદ મુખવાસ 100 ગ્રામ

સૂચનાઓ

  1. ડાર્ક અને મિલ્ક ચોકલેટ ને 1 મિનિટ સુધી માઇક્રોવેવ માં ટેમ્પર કરવી ..30 સેકન્ડ ના વચગાળા માં બહાર કાઢી હલાવવી જો મિક્રોવાવે ના હોય તો ડબલ બોઈલર નો ઉપયોગ કરવો
  2. ચોકલટે સામાન્ય ઠંડી થાય પછી જ યુઝ કરવી
  3. મનગમતા ડીપ મોલ્ડ માં ફરતે બાજુ માં લગાવવી... એટલે કે શેપ નો કોઈ પણ બાજુ ચોકોલટ વગર ના રેવી જોઈએ
  4. અને મોલ્ડ ને 2 મિનિટ માટે ફ્રીજર માં મુકો
  5. હવે શેપ માં ગુલકંદ મુખવાસ જરૂર પ્રમાણે નાખો અને ટેબ કરો જેથી તે મોલ્ડ માં ગોઠવાઈ જાય
  6. ત્યાર પછી શેપ ને ચોકોલટ થઈ ભરી દયો અને ટેબ કરો જેથી વધારા ની હવા બહાર નીકળી જાય..
  7. અહીં મેં બે મોલ્ડ માં આ રેસીપી બનાવી છે
  8. મોલ્ડ ને 5 મીનીટ માટે ફ્રીઝર માં મુકો
  9. મોલ્ડ ઊંધું કરી ચોકોલટ કાઢો..રેડી છે ચોકો વિથ ગુલકંદ...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર