હોમ પેજ / રેસિપી / દૂધી ડીલાઈટ

Photo of Dudhi delight by Kavi Nidhida at BetterButter
455
4
0.0(0)
0

દૂધી ડીલાઈટ

Nov-29-2018
Kavi Nidhida
7 મિનિટ
તૈયારી નો સમય
13 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધી ડીલાઈટ રેસીપી વિશે

ઘણી વખત એવુ બને છે કે ઘરમાં મીઠાઈ ઘણી ભેગી થઈ જાય એટલે એકાદી ફ્રીજ માં મૂકવી પડે, એટલે એ લેફટ ઓવર બની જાય, તો આજે એવી જ એક વાનગી, લેફટ ઓવર પેંડા અને ચાસણી માં થી બનાવ્યો દૂધીનો હલવો વિથ વેનીલા આઈસ્ક્રીમ.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • સાંતળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 3

  1. 4 લેફટ ઓવર પેંડા,
  2. 3 ટેબલ સ્પૂન લેફટ ઓવર ચાસણી,
  3. એક નાની દૂધી,
  4. 2 ટેબલ સ્પૂન ઘી,
  5. 3 ટેબલ સ્પૂન તાજી મલાઈ,
  6. ¾ કપ દૂધ,
  7. 1 ટેબલ સ્પૂન ડ્રાય ફ્રૂટ પાઉડર
  8. ⅛ ટી સ્પૂન એલચી પાઉડર
  9. વેનીલા આઈસ્ક્રીમ

સૂચનાઓ

  1. દૂધી ને ખમણી લો,
  2. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં ખમણેલી દૂધી નાખી સાંતળો,
  3. હવે તેમાં દૂધ અને મલાઈ નાખી દૂધી પાકે ત્યાં સુધી થવા દો
  4. હવે પેંડા નો ભુકો કરીને નાખી દો, ચાસણી પણ ઉમેરો, મિક્સ કરો, જરૂર લાગે તો ખાંડ ક વધારે ચાસણી ઉમેરી શકો,
  5. હવે વાસણની ધર મિશ્રણ છોડવા લાગે ત્યારે ડ્રાય ફ્રુટ પાઉડર અને એલચી પાઉડર નાખી મિક્સ કરો,
  6. એક બાઉલ માં નીચે હલવો, ઉપર વેનીલા આઈસ્ક્રીમ અને પછી ઉપર રાઉન્ડ શેપ માં હલવો મૂકી, વચ્ચે પિસ્તા થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર