હોમ પેજ / રેસિપી / દહીં ભીંડીં

Photo of Dahi Bhindi by Mital Viramgama at BetterButter
301
2
0.0(0)
0

દહીં ભીંડીં

Dec-16-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીં ભીંડીં રેસીપી વિશે

દહીં ભીંડીં એક ગ્રેવી વાળી સબ્જી છે. પરોઠા ,નાન ,રોટી અને રાઇસ સાથે બેસ્ટ કોમ્બીનેશન છે.ભીંડા દહીં સાથે ટેસ્ટ મા ખુબજ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 250g ભીંડા કુણા અને તાજાં
  2. 1/2 કપ તાજું મોળું દહીં
  3. 2ટેબલ સ્પૂન તેલ
  4. 1 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
  5. 1ટી સ્પૂન લાલ મરચું
  6. 1ટી સ્પૂન ધાણા જીરૂ
  7. 1/4ટી સ્પૂન હળદર
  8. 1/2 ટી સ્પૂન ખાંડ
  9. નીમક સ્વાદ અનુસાર
  10. વધાર માટે રાઇ જીરૂ હીઞ
  11. 1ટેબલ સ્પૂન લીલાં ધાણા ભાજી
  12. લાલ અથવા લીલાં મરચાં કાપેલા સજાવા માટે

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ભીંડા ને ધોઇને નેપકીન કોરા કરી લો.હવે ભીંડા ને વચ્ચે થી કાંપી લાંબા સમારીલો.
  2. હવે તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ હીઞ નાખી લસણ ની પેસ્ટ નાખી સમારેલા ભીંડા નાખી સાંતળવું .
  3. નીમક સ્વાદ અનુસાર અને હળદર નાખી બરાબર ભીંડા ને ચડવા દેવાના .
  4. ભીંડા ને ખુલ્લા જ ચોડવાના છે. વચ્ચે વચ્ચે હલાવતાં રહેવું.
  5. ભીંડા બરાબર ચડી જાય એટલે તેમાં લાલ મરચું ઘાણા જીરૂ ખાંડ નાખી મીક્સ કરી લો.
  6. હવે તેમાં દહીં નાખી બે મીનીટ ફાસ્ટ ગેસ ઉપર સાંતળવું.
  7. હવે લીલા ધાણા ભાજી નાખી મીક્સ કરી લો. અને સ્ટવ બંધ કરીને નીચે ઉતારી લો.
  8. ઉપર કાપેલા મરચાં અને લીલા ધાણા નાખી ગરમાગરમ રોટલી,નાન અથવા પરોઠા સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર