હોમ પેજ / રેસિપી / ફણગાવેલ કઠોળ નો પુલાવ
આ પુલાવ ફણગાવેલ કઠોળ માંથી બનાવી છે જે ખૂબ જ હેલ્ઘી હોવાની સાથે ટેસ્ટી પણ છે નાના તથા મોટા બધા ને ખૂબ જ ગમી જાય તેવી વાનગી છે અને શરીર માટે ખુબ જ ફાયદાકારક છે મહેમાનો આવે ત્યારે જલદીથી બનાવી અને સવૅ કરી શકાય છે
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો