હોમ પેજ / રેસિપી / વોટરમેલન જીંજર મોકટૈલ

Photo of Watermelon Ginger Mocktail by Harsha Israni at BetterButter
560
4
0.0(0)
0

વોટરમેલન જીંજર મોકટૈલ

Jan-10-2019
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વોટરમેલન જીંજર મોકટૈલ રેસીપી વિશે

આ એક ઠંડુ પીણુ છે જે એકદમ પૌષ્ટિક છે .

રેસીપી ટૈગ

  • આસાન
  • ડીનર પાર્ટી
  • પીસવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ કપ તરબૂચ (સમારેલા ટુકડા)
  2. ૧ ટેબલસ્પૂન ખાંડ
  3. ૧/૨ ટી-સ્પૂન આદુનો રસ
  4. ૧/૨ ટી-સ્પૂન લીંબુનો રસ
  5. ૧ કપ પાણી
  6. સજાવવા માટે -
  7. બરફના ટુકડા
  8. પુદીનાના પાન

સૂચનાઓ

  1. એક તપેલામાં પાણી ગરમ કરી તેમાં આદુનો રસ,ખાંડ ઉમેરો.બે-ત્રણ મિનિટ ઉકાળીને ગેસ બંધ કરી દો..ઠંડુ થવા દો.
  2. તરબૂચના ટુકડાને મીકસરના જારમાં પીસીને પેસ્ટ બનાવી લો.
  3. તરબૂચના પેસ્ટમાં ગરમ કરેલુ પાણી ચારણીથી ગાળીને ઉમેરો.તેમાં લીંબુનો રસ મીકસ કરો.
  4. તૈયાર છે વોટરમેલન જીંજર મોકટૈલ કાચના ગ્લાસમાં બરફના ટુકડા અને પુદીનાના પાન વડે સજાવીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર