હોમ પેજ / રેસિપી / Sweet potato Gulab jamun

Photo of Sweet potato Gulab jamun by Lata Lala at BetterButter
628
8
0.0(1)
0

Sweet potato Gulab jamun

Jan-15-2019
Lata Lala
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • પ્રેશર કુક
  • તળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. શક્કરિયા બાફેલા દોઢ કપ
  2. પનીર 1/4 કપ
  3. સાબુદાણા પાવડર દોઢ ચમચી
  4. કિસમિસ 6
  5. ઘી તળવા માટે
  6. ખાંડ ની ચાસણી માટે :
  7. ખાંડ 1 કપ
  8. પાણી 1/2 કપ
  9. કેસર આ તાંતણા 6
  10. એલચીનો પાવડર 1/8 ચમચી
  11. સુક્કા મેવા થોડાક

સૂચનાઓ

  1. એક બોલ માં બાફીને મસળલેલા શક્કરિયા લો
  2. તેમાં છીણેલું પનીર, સાબુદાણા પાવડર નાખી મસળી એના નાના નાના ગોળા વાળી લો
  3. તેમાં વચ્ચે એક એક કિશમિશ નાખી દો
  4. ઘી ગરમ કરવા મુકો
  5. એને ધીમા તાપે ઘી માં તળી લો
  6. ગોલ્ડન બ્રાઉન કલર ના તળી કાઢી ટિશુ પેપર પાર કાઢી લો
  7. એમાં ટૂથપિક વડે કાણા પાડી લો
  8. હવે ખાંડ ની ચાસણી બનાવા માટે એક કડાઈ માં ખાંડ અને પાણી ને ભેળવી એને ઉકાળી લો
  9. એમાં કેસર અને એલચી પાવડર નાખો
  10. 1 તાર ની ચાસણી બનાવો
  11. એમાં તળેલા ગોળા નાખો
  12. 2 કલાક સુધી રહવા દો
  13. સુક્કા મેવા ભભરાવી પીરસો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Hiral Hemang Thakrar
Jan-15-2019
Hiral Hemang Thakrar   Jan-15-2019

Waah

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર