હોમ પેજ / રેસિપી / ઇટાલીયન ચીઝ બોલ

Photo of ITALIYAN CHEESE BALL by Asha Shah at BetterButter
385
8
0.0(0)
0

ઇટાલીયન ચીઝ બોલ

Feb-11-2019
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇટાલીયન ચીઝ બોલ રેસીપી વિશે

આ ઇટાલીયન ડીશ છે,જેને પાટીૅ મા સ્ટાટર તરીકે સવૅ કરી શકાય છે.જેને પહેલા થી તૈયાર કરી મુકી શકાય સવૅ કરતી વખતે ડીપ ફા્ય કરવુ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ઇટાલિયન
  • સ્ટર ફ્રાય
  • શેકેલું
  • તળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 5

  1. 1.1 ડુંગરી
  2. 2.1 કપ લાલ,લીલા ,પીડા ઝીણા સમારેલા કેપ્ર્સીકમ
  3. 3.1/2 કપ મકાઇ દાણા બાફેલા
  4. 4.ચીઝ
  5. 5.દુધ
  6. 6.2 ચમચી ઓલીવઓઇલ
  7. 7.મેંદો
  8. 8.બે્ડ ક્મ્સ
  9. 9.પાણી
  10. 10.તડવા માટે તેલ
  11. સીઝનીંગ
  12. 1.ચીલી ફલેક્સ
  13. 2.ઓરેગાનો
  14. 3.મીશૃ હબૅ
  15. 4.મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. 1.શાક ધોઇ સમારી લેવા .
  2. 2.પેન મા તેલ ગરમ કરી ડુંગરી નાખી હલાવી કેપ્સીકમ ,મકાઇ દાણા નાખી હલાવી 2 ચમચી મેંદો નાખી શેકવું કરવુ.
  3. 3.બરાબર શેકાય જાય એટલે ધીરે ધીરે (1/2 કપ જેટલુ.)થોડુ દુધ રેડવુ.
  4. 4.મીશૃણ સતત હલાવવું જેથી ગાઠો ન પડે ,મીશૃણ ઘાટુ થાય એટલે તેમા1/2 જેટલી ચીઝ અને સીઝનીંગ નાખવુ.
  5. 5.બરાબર હલાવ્યા પછી લોટ જેવો બંધાય જાય એટલે ગેસ બંધ કરીબહાર રાખી 30 મીનીટ માટે ફી્ઝ મા મુવુ.
  6. 6.તેલ ગરમ કરવા મુકી ,વધેલા મેંદા ની સ્લરી તૈયાર કરી બે્ડ કમ્સ ડીશ મા મુકવા .
  7. 7.મીશૃણ માંથી એકસરખા લુઆ કરી હાથ પર થોડુ તેલ લગાવી ગોડ ગોડ વાડી લો.
  8. 8.ગોડ બોલ ને સ્લરી માથી કાઢી બે્ડક્મ્સ મા બરાબર કોટ કરી ગરમ તેલમા સોનેરી રંગ ના થાય ત્યાં સુધી તડી લો.
  9. 9.ગરમ ગરમ સોસ સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર