હોમ પેજ / રેસિપી / ઝુકીની બાઇટ્સ
ઝુકીની એ કાકડી પરિવાર નું વિદેશી શાક છે. જેનો ઉપયોગ પાસ્તા, શાક, સ્મૂધી અને સ્નેક્સ બનાવામાં થાય છે. અહીં ઝુકીની ને white સોસ માં બનાવી બ્રેડ tartlet માં પીરસી છે જે સ્વાસ્થ્યપ્રદ તો છે જ સાથે સાથે બનાવા માં સરળ અને સ્વાદિષ્ટ પણ છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો