હોમ પેજ / રેસિપી / MOZZAELLA CHEESE CORN SANDWICH

Photo of MOZZAELLA CHEESE CORN SANDWICH by Vid'zz Batra at BetterButter
1083
6
0.0(0)
0

MOZZAELLA CHEESE CORN SANDWICH

Mar-30-2019
Vid'zz Batra
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • અમેરિકન
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. 1/2 કપ ખમણેલુ મોઝરેલા ચીઝ
  2. 1 કપ બાફેલા મકાઇ ના દાણા
  3. 6 બ્રેડ
  4. 2 ચમચા બટર
  5. 1 લીલુ મરચુ જીણુ કાપેલુ
  6. 1 ચમચો કાપેલુ લીલુ લસણ
  7. 1 ચમચી ઓરેગાનો
  8. 2 ચમચી ચીલી ફલેકસ

સૂચનાઓ

  1. એક કડાઇ મા બટર ગરમ કરી તેમા લીલુ મરચુ તથા લીલુ લસણ નાખો.
  2. બાફેલા મકાઇ ના દાણા નાખી બટર મા સેકાવા દો.
  3. ગેસ બંધ કરી લો. અને ચીલી ફલેકસ તથા ઓરેગાનો નાખો.
  4. બ્રેડ પર બટર લગાવો.
  5. મકાઇ નુ મિકસર ઠંડુ પડે પછી તેમા છીણેલુ ચીઝ નાખો.
  6. 2 ચમચા અા મિકસર બ્રેડ પર મૂકો તથા ઉપર બીજી બ્રેડ મુકો
  7. થોડુક બટર લગાવી શેકી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર