હોમ પેજ / રેસિપી / પોટેટો ટોરનાડો
આ એક ખૂબ જ લોપ્રિયતા વિદેશી સ્ટ્રીટ ફૂડ છે. જે બટાકા માંથી બને છે અને ખવામાં એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ હોય છે. આ એક સાઉથ કોરિયન સ્ટ્રીટ ફૂડ છે તેને મધ, ચાટ મસાલો, ચીઝ સોસ, ચીઝ પાઉડર અને મેયોનીઝ સાથે ખવમાં ટેસ્ટી લાગે છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો