હોમ પેજ / રેસિપી / કેરીનું અથાણું

Photo of Mango Pickle / Aam ka Achar by Suhan Mahajan at BetterButter
8626
75
5.0(0)
0

કેરીનું અથાણું

Sep-03-2015
Suhan Mahajan
0 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
30 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સાથે ની સામગ્રી

સામગ્રી સર્વિંગ: 30

  1. કાચી કેરી - ૨ કિલો આશરે કાપેલી
  2. વરિયાળી - ૧૦૦ ગ્રામ
  3. મેથી દાણાના કુરિયા - આશરે ૧૦૦ ગ્રામ
  4. હળદર - ૫૦ ગ્રામ
  5. લાલ મરચું પાવડર - ૫૦ ગ્રામ
  6. મીઠું - ૨૫૦ ગ્રામ
  7. રાઈનું તેલ - ૧/૨ લિટર

સૂચનાઓ

  1. કેરીના ટુકડા ખુલ્લી હવામાં સૂકવો.
  2. એક સપાટ પ્લેટ/ મોટા બાઉલમાં, બધા જ મસાલા અને તેલ અડધી માત્રામાં ઉમેરો. સારી રીતે ભેળવો અને કેરીના ટુકડા ઉમેરો.
  3. સંપૂર્ણરીતે સૂકેલી કાચની બરણીમાં, કેરીનું અથાણું સાચવો અને સૂર્યપ્રકાશ અને ભેજ પ્રમાણે ૪-૫ દિવસ માટે તેને સૂર્યપ્રકાશમાં રાખો.
  4. એકવાર જરૂરી ખટાશ આવી જાય, કેરીના અથાણાંનો સંગ્રહ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર