Photo of Chicken 65 by Sara Ibrahim at BetterButter
7162
51
5.0(0)
0

ચિકન 65

Sep-22-2015
Sara Ibrahim
0 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • ડીનર પાર્ટી
  • કેરાલા
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. ચિકન - ૫૦૦ ગ્રામ
  2. લાલ મરચું પાવડર - ૩ મોટી ચમચી
  3. હળદર - ૧ નાની ચમચી
  4. લીંબુનો રસ - ૧ મોટી ચમચી
  5. ટમાટરની પેસ્ટ - ૧/૩ કપ
  6. ટોમેટો કેચઅપ - ૧/૩ કપ
  7. દહીં- ૨ મોટી ચમચી
  8. મીઠું સ્વાદાનુસાર
  9. લીલા મરચાં - ૨ અથવા ૩
  10. કડીપત્તા - 10
  11. ચપટીક ગરમ મસાલો
  12. બટર - ૩ મોટી ચમચી
  13. એક ચપટી સાકર

સૂચનાઓ

  1. ચિકનને ૩ ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, ૧ ટીસ્પૂન હળદર, થોડું મીઠું અને ૧ ટેબલસ્પૂન લીંબુના રસ સાથે મેરિનેટ કરો.
  2. સેટ કરવા માટે ૩૦ મિનિટ થી ૨ કલાક તેને બાજુમાં રાખો. સામાન્ય રીતે ચિકનને નરમ કરવા માટે (જલ્દી માં હોવ તો) ૪૫ મિનિટ સૌથી સારું કામ કરે છે. ચિકનને તળો.
  3. ટમાટર પેસ્ટ, કેચઅપ અને દહીંથી ટમાટરની ગ્રેવી તૈયાર કરો.
  4. એક પૅન લો તેમાં ૩ ટેબલસ્પૂન બટર ઉમેરો. ૨ મિનિટ માટે કડીપત્તા અને મરચાંને સાંતળો.
  5. ટમાટરની ગ્રેવી ઉમરો. ૨ મિનિટ માટે તેને ચડવા દો.
  6. તળેલા ચિકનના ટુકડા ઉમેરો. ઢાંકણું બંધ કરો અને ધીમા તાપે ૧૦ મિનિટ માટે ચડવા દો.
  7. ચપટીક ગરમ મસાલો, સાકર અને મીઠું ઉમેરો. ઢાંકણું બંધ કરો અને બીજી ૨ મિનિટ માટે ધીમા તાપે ચડવા દો.
  8. તમારી પસંદગી પ્રમાણે તમે કાં'તો સંપૂર્ણ સૂકું અથવા થોડું રસાવાળું બનાવી શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર