હોમ પેજ / રેસિપી / બાસુંદી

Photo of Basundi by Anuradha Balasubramanian at BetterButter
3459
54
5.0(1)
1

બાસુંદી

Mar-07-2017
Anuradha Balasubramanian
10 મિનિટ
તૈયારી નો સમય
120 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ઉકાળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. આખી મલાઇવાળું દૂધ - 1 થી 1/2 લિટર
  2. ખાંડ – 1/3 કપ
  3. ઇલાયચીનો પાવડર - 1 નાની ચમચી
  4. ઝીણી સમારેલી બદામ - 1 મોટી ચમચી
  5. ઝીણી સમારેલી પિસ્તા - 1 મોટી ચમચી

સૂચનાઓ

  1. એક મોટી કઢાઇમાં દૂધ નાખો. તેને ઊકળવા દો.
  2. એકવાર ઊકળવા લાગે, ત્યારે આંચ ધીમી કરો અને દૂધ અડધું થઈ જાય અને ગુલાબી થાય ત્યાં સુધી ઊકાળો.
  3. સતત હલાવવાનું અને કિનારીઓ કાઢવાનું ચાલુ રાખો. તેમાં લગભગ 50 મિનિટથી એક કલાક લાગશે.
  4. હવે તેમાં ખાંડ નાખો અને જ્યાં સુધી દૂધ જાડું થાય ત્યાં સુધી 30 થી 40 મિનિટ માટે ધીમી આંચ પર ઊકળવા દો.
  5. ઇલાયચીનો પાવડર ઉમેરો, બરાબર ભેળવો અને બીજી 10-15 મિનિટ સુધી ઊકળવા દો.
  6. સમારેલા બદાલ અને પિસ્તાથી સજાવટ કરો અને બાસુંદીને રૂમનાં તાપમાને અથવા ઠંડી પીરસો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Yamuna H Javani
May-04-2019
Yamuna H Javani   May-04-2019

nice.....

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર