Subscribe to our emails and receive your daily dose of yummy ideas
straight to your inbox.
છોલે ને આખી રાત પાણીમાં પલાળો અને રાખો। (પૂરતું પાણી ઉમેરો). પરંપરાગત રીતે સૂકા આમળાને ઘેરા રંગ માટે ઉમેરે છે
પ્રેસર કૂકરમાં, છોલે સાથે સૂકા આમળા ઉમેરો। તેની સાથે પાણી અને મીઠું ઉમેરો। 20 મિનિટ સુધી પ્રેસર કૂકરમાં રાંધો। (એક વાર રંધાઈ જાય એટલે આમલી તેમાંથી કાઢી નાખો)
વાસણમાં મધ્યમ તાપે તેલ મુકો અને હિંગ, કાળી એલચી, મરી, લવિંગ એની આદું લસણ પેસ્ટ, સૂકા લાલ મરચા ઉમેરો અને સારી રીતે સાંતળો
પછી તેમાં કાપેલ કાંદા ઉમેરો અને સાંતળો। પછી તેમાં કાપેલ ટામેટા નાખો અને તેને સારી રીતે રંધાઈ જાય ત્યાં સુધી રાંધો
તેમાં હળદર પાઉડર, મરચા પાઉડર, જીરું પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, પંજાબી છોલે મસાલા ઉમેરો અને તેમાં મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરો। સારી રીતે મિક્સ કરો
છોલે ઉકાળવા માટે વપરાયેલ પાણી તેમાં ઉમેરો અને થોડી વાર રાંધો
તેને કોથમીર વડે શણગારો અને આ પંજાબી છોલે ને કુલચા, ભટુરા, પુરી, રોટી,અને કાપેલ કાંદા, ટામેટા અને લીબું સાથે પીરસો
સર્વિંગ: 2
Pls tell the chole masala ingredients
I tried it today mrng.... ur recipe is super....it tastes good.... loved it
superb
superb chole
hi.. I liked ur recipes a lot.do u have a website?
I load my dishes with more excitement than you will find in other new recipes that are getting far more attentions.
તમારો જૂનો પાસવર્ડ નવામાં બદલો
તમારી પ્રોફાઇલને અહીં એડિટ કરો અને અપડેટ કરો
તમારું એકાઉન્ટ સેટિંગ્સ નાખવું તમારી સેવ કરેલી રીસેપ્સ, સંગ્રહ અને વ્યક્તિગત કરેલી પસંદગીઓ તમને કાયમી રૂપે અપ્રાપ્ય બનાવી શકે છે અને કનેક્ટેડ ડિવાઇસેસની કાર્યક્ષમતાને ઘટાડે છે. ડિલીશન અમારી પ્રાઇવસી નોટિસ અને લાગુ કાયદા અથવા નિયમો અનુસાર કરવામાં આવશે.
ડિલેટ અકાઉન્ટ
તમે જો તમારું ખાતું ડિલેટ કરી નાખો તો તમારી સાચવેલી વાનગીઓ, સંગ્રહ અને વૈયક્તિકરણ પસંદગીઓને તમારા માટે કાયમી રૂપે અપ્રાપ્ય બનાવિ દેશે
નોંધ: જો તમે આગલા 14 દિવસ દરમિયાન લ loginગિન કરો છો, તો તમારું એકાઉન્ટ ફરીથી સક્રિય થશે અને કા deleી નાખવાનું રદ કરવામાં આવશે.
લોગીન
પાસવર્ડ ભૂલી ગયા છો?
સાઇન ઇનતમારા ઇનબોક્સમાં ફરીથી સેટ પાસવર્ડ લિંક મેળવવા માટે, તમારું ઇમેઇલ સરનામું દાખલ કરો
તમારા મેઇલ પર પાસવર્ડ ફરીથી સેટ કરવાની લિંક મોકલવામાં આવી છે. કૃપા કરીને તમારું મેઇલ તપાસો.
કૃપા કરીને તમારું મેઇલ તપાસો.Enter your new password
BetterButter સાથે સાઇન અપ કરો અને અન્વેષણ શરૂ કરો
ખાતું બનાવીને, હું શરતો સ્વીકારું છું
સાઈન અપતમારી ગેલેરીમાંથી ફોટા અપલોડ કરો
કેમેરા ઓન કરી ફોટો લો
Shopping with us is always Safe & Secure
71, Sonali Park,
Kolkata, West Bengal - 700084
Same as Shipping Address
John Doe
1713 Peaceful Lane, Cleveland
Ohio
44115
****8425
Item(s) Subtotal: ₹689.00
Shipping: ₹0.00
Total: ₹689.00
Grand Total: ₹689.00
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો