Subscribe to our emails and receive your daily dose of yummy ideas
straight to your inbox.
Varry nice
સૌથી પહેલાં ગોળા (ડમ્પ્લિંગ) બનાવવા માટેની લિસ્ટમાં દર્શાવેલી બધી સામગ્રીને (તેલ સિવાય) ભેળવી લો. તમારા હાથ વડે બધુ ભેળવી લો અને જુઓ કે તમે ડમ્પ્લિંગ બનાવી શકો છો કે નહીં, જો મિશ્રણ હજુ પણ ભીનું હોય તો એક મોટી ચમચી મકાઇનો અને મેંદાનો લોટ નાખો. ગૂંદી લો અને ફરીથી ડમ્પ્લિંગ બનાવવાનો પ્રયાસ કરો, જો તે બરાબર બને તો મિશ્રણ યોગ્ય છે.
હવે ડમ્પ્લિંગને ગોળ-ગોળ વણો. દરમિયાનમાં, તળવા માટે એક કઢાઇમાં તેલ ગરમ કરો. એકવાર બધા ડમ્પ્લિંગ ગોળ-ગોળ વણાઇ જાય પછી તેને એક બાજુ પર મૂકી દો.
તેલને ચકાસી જુઓ, ગરમ થઈ જાય તો તેમાં પૂરતાં ડમ્પ્લિંગ નાખો અને સોનેરી થાય ત્યાં સુધી તળો. તેને એક કાળગ પર ઊતારી લો અને એક બાજુ પર મૂકી દો.
રસો બનાવા માટે:
એક કઢાઇમાં તેલ ગરમ કરો, ગરમ થઈ જાય પછી લસણ અને લીલું મરચું નાખો, 1-2 મિનિટ સુધી સાંતળો. હવે સમારેલી ડુંગળી અને લાલ-પીળા શિમલા મરચાં નાખો અને એક મિનિટ માટે સાંતળો.
આગળ, સૉસ, સરકો, મીઠું અને મરી નાખીને બરાબર હલાવો. પછી પાણીમાં ઓગાળેલ મકાઇનો લોટ નાખો. સારી રીતે હલાવો અને તુરંત જ તળેલા ડમ્પ્લિંગ નાખો.
સારી રીતે હલાવો, આંચ ધીમી કરો અને ઢાંકણ વડે ઢાંકી દો. થોડી વાર પછી, ઢાંકણ હટાવી લો અને સારી રીતે હલાવો. ગેસ બંધ કરો અને લીલી અને સફદ ડુંગળી વડે સજાવટ કરો.
સ્વાદિષ્ટ ચાયનીઝ વાનગી ખાવા માટે તૈયાર છે. ફ્રાઇડ રાઇસ અથવા નૂડલ્સ અથવા જીરા રાઇસ સાથે પીરસો. કૅચઅપ સાથે પણ પીરસવાનો એક ઉત્તમ વિકલ્પ છે.
સર્વિંગ: 8
Looks so yumm !!
instead of vinegar can we use lemon?
Thanks ...Swapna. ... the dumplings were tasty ...turned out exellent .apart for the sauce. ..no ginger taste was there was a little sweet.
the dumplings become too soft or too hard.Please suggest the corrections.
super yummy. you can replace maida with wheat flour if kids are eating.
. Thanks
will try and let you know.
thanks ji
I load my dishes with more excitement than you will find in other new recipes that are getting far more attentions.
તમારો જૂનો પાસવર્ડ નવામાં બદલો
તમારી પ્રોફાઇલને અહીં એડિટ કરો અને અપડેટ કરો
તમારું એકાઉન્ટ સેટિંગ્સ નાખવું તમારી સેવ કરેલી રીસેપ્સ, સંગ્રહ અને વ્યક્તિગત કરેલી પસંદગીઓ તમને કાયમી રૂપે અપ્રાપ્ય બનાવી શકે છે અને કનેક્ટેડ ડિવાઇસેસની કાર્યક્ષમતાને ઘટાડે છે. ડિલીશન અમારી પ્રાઇવસી નોટિસ અને લાગુ કાયદા અથવા નિયમો અનુસાર કરવામાં આવશે.
ડિલેટ અકાઉન્ટ
તમે જો તમારું ખાતું ડિલેટ કરી નાખો તો તમારી સાચવેલી વાનગીઓ, સંગ્રહ અને વૈયક્તિકરણ પસંદગીઓને તમારા માટે કાયમી રૂપે અપ્રાપ્ય બનાવિ દેશે
નોંધ: જો તમે આગલા 14 દિવસ દરમિયાન લ loginગિન કરો છો, તો તમારું એકાઉન્ટ ફરીથી સક્રિય થશે અને કા deleી નાખવાનું રદ કરવામાં આવશે.
લોગીન
પાસવર્ડ ભૂલી ગયા છો?
સાઇન ઇનતમારા ઇનબોક્સમાં ફરીથી સેટ પાસવર્ડ લિંક મેળવવા માટે, તમારું ઇમેઇલ સરનામું દાખલ કરો
તમારા મેઇલ પર પાસવર્ડ ફરીથી સેટ કરવાની લિંક મોકલવામાં આવી છે. કૃપા કરીને તમારું મેઇલ તપાસો.
કૃપા કરીને તમારું મેઇલ તપાસો.Enter your new password
BetterButter સાથે સાઇન અપ કરો અને અન્વેષણ શરૂ કરો
ખાતું બનાવીને, હું શરતો સ્વીકારું છું
સાઈન અપતમારી ગેલેરીમાંથી ફોટા અપલોડ કરો
કેમેરા ઓન કરી ફોટો લો
Shopping with us is always Safe & Secure
71, Sonali Park,
Kolkata, West Bengal - 700084
Same as Shipping Address
John Doe
1713 Peaceful Lane, Cleveland
Ohio
44115
****8425
Item(s) Subtotal: ₹689.00
Shipping: ₹0.00
Total: ₹689.00
Grand Total: ₹689.00
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો