Photo of Uttapam by Rita Arora at BetterButter
3097
93
4.0(0)
0

ઉત્તપમ

May-11-2016
Rita Arora
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 11/2 કપ બોળેલ ચોખા
  2. 1/2 કપ ધોયેલી અડદ દાળ
  3. સ્વાદ પ્રમાણે મીઠું
  4. સ્વાદ પ્રમાણે તેલ

સૂચનાઓ

  1. અડદ દાળ અને ચોખાને અલગ અલગ રીતે 6-7 કલાક માટે ભીંજવીને રાખો
  2. અડદ દાળને મિક્સરમાં ઓછામાં ઓછા પાણી સાથે દળો અને એક નરમ પેસ્ટ બનાવો અને ચોખાને દળીને ગગરી પેસ્ટ બનાવો
  3. તે બન્ને ને ભેગા કરો અને તેને 6-7 કલાક માટે રાખીને આથો આવવા દો
  4. ખીરાને દળીને નરમ પેસ્ટ બનાવો
  5. ઉત્તપમ બનાવતા પહેલા તવા ને ગરમ કરો અને તે એક વખત ગરમ થાય એટલે તાપ બંધ કરો
  6. વર્તુળમાં ચમચી ફેરવીને તવા પર ખીરું લગાવો
  7. તે ફરી પાછું તાપ પર મુકો અને મધ્યમ તાપે રાંધો
  8. ખીરું સુકાઈ જાય તે પહેલા તેના પર થોડું તેલ લગાવો અને તરત તેના પર કાપેલ કાંદા, કાપેલ ટામેટા, કેપ્સિકમ, લીલું મરચું , ધાણા ઉમેરો
  9. તેના પર થોડું મીઠું છાંટો
  10. તેને ફેરવો અને અન્ય બાજુને પણ તે જ રીતે રાંધો
  11. સારી રીતે રાંધો અને ઉત્તપમ પીરસવા માટે તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર