Open in app

લીંબુ અથાણું

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  10 people
Sanjula Thangkhiew10th Aug 2015

Lemon pickle ના વિશે

Ingredients to make Lemon pickle in gujarati

  • 10-12 લીંબુ
  • 2-3 ઝીણું કાપેલ લાલ મરચું
  • 3 ઝીણું કાપેલ લસણ
  • 2 ચમચી લાલ મરચા પાઉડર
  • 2 ચમચી તેલ
  • 11/2 ચમચી મેથી
  • 1 ચમચી રાઈ
  • 1/2 ચમચી જીરું
  • 1/2 ચમચી હિંગ
  • 1/2 ચમચી હળદર પાઉડર
  • સ્વાદ પ્રમાણે મીઠું ( અંદાજે 1કપ સિંધવ મીઠું )

How to make Lemon pickle in gujarati

  1. લીબુંને ધુઓ અને એકદમ સૂકા કરો. લીંબુ ને અડધા કાપો અને દરેક અડધા ભાગને હજી અડધા કરો
  2. માટીના વાસણ અથવા અન્ય કાચના વાસણમાં કેટલાક લીબુંને નીચે મુકો અને તેની પર મીઠાનું સ્તર મુકો ત્યાં સુધી જ્યાં લીંબુ મુકાઈ નહીં જાય
  3. બરણી હવા બંધ કરો અને તેને બારી પર આશરે 2-3 અઠવાડિયા સુધી મૂકી રાખો
  4. 2-3 અઠવાડિયા પછી લીંબુ નરમ થઇ જશે
  5. મેથી દાણા શેકો અને તેને વાટીને અથવા દળીને ઝીણો પાઉડર બનાવો
  6. વાસણમાં તેલ ગરમ કરો, જીરું અને રાઈ ઉમેરો, એક વખત તડતડવા માંડે એટલે લસણ ઉમેરો અને તે જ્યાં સુધી ભૂખરી થયા ત્યાં સુધી તેને તળો
  7. મરચું ઉમેરો અને તેને મધ્યમ તાપે તળો
  8. હવે તેમાં લીંબુ રસ સાથે ઉમેરો અને તેને 2-3 મિનિટ માટે તળો
  9. લાલ મરચા પાઉડર, મેથી પાઉડર, હિંગ અને હળદર પાઉડર મિક્સ કરો અને તેને સારી રીતે લેપ કરો
  10. તાપ દૂર કરો અને ઠંડુ થવા દો
  11. તેને બરણી માં મુકો અને ફ્રિજમાં સંગ્રહ કરો

Reviews for Lemon pickle in gujarati (0)

No reviews yet.

Recipes similar to Lemon pickle in gujarati

  • આથેલાં લીંબુ

    3 likes
  • કેરીનું અથાણું

    70 likes
  • કૈળા નું અથાણું

    0 likes
  • પોટલી વાળો અથાણું

    6 likes
  • ડુંગળી નું અથાણું

    1 likes
  • ફુદીનો લીંબુ જયુસ

    1 likes