હોમ પેજ / રેસિપી / લીંબુ અથાણું

Photo of Lemon pickle by Sanjula Thangkhiew at BetterButter
42
182
0(0)
0

લીંબુ અથાણું

Aug-10-2015
Sanjula Thangkhiew
0 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • પંજાબી
 • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 10

 1. 10-12 લીંબુ
 2. 2-3 ઝીણું કાપેલ લાલ મરચું
 3. 3 ઝીણું કાપેલ લસણ
 4. 2 ચમચી લાલ મરચા પાઉડર
 5. 2 ચમચી તેલ
 6. 11/2 ચમચી મેથી
 7. 1 ચમચી રાઈ
 8. 1/2 ચમચી જીરું
 9. 1/2 ચમચી હિંગ
 10. 1/2 ચમચી હળદર પાઉડર
 11. સ્વાદ પ્રમાણે મીઠું ( અંદાજે 1કપ સિંધવ મીઠું )

સૂચનાઓ

 1. લીબુંને ધુઓ અને એકદમ સૂકા કરો. લીંબુ ને અડધા કાપો અને દરેક અડધા ભાગને હજી અડધા કરો
 2. માટીના વાસણ અથવા અન્ય કાચના વાસણમાં કેટલાક લીબુંને નીચે મુકો અને તેની પર મીઠાનું સ્તર મુકો ત્યાં સુધી જ્યાં લીંબુ મુકાઈ નહીં જાય
 3. બરણી હવા બંધ કરો અને તેને બારી પર આશરે 2-3 અઠવાડિયા સુધી મૂકી રાખો
 4. 2-3 અઠવાડિયા પછી લીંબુ નરમ થઇ જશે
 5. મેથી દાણા શેકો અને તેને વાટીને અથવા દળીને ઝીણો પાઉડર બનાવો
 6. વાસણમાં તેલ ગરમ કરો, જીરું અને રાઈ ઉમેરો, એક વખત તડતડવા માંડે એટલે લસણ ઉમેરો અને તે જ્યાં સુધી ભૂખરી થયા ત્યાં સુધી તેને તળો
 7. મરચું ઉમેરો અને તેને મધ્યમ તાપે તળો
 8. હવે તેમાં લીંબુ રસ સાથે ઉમેરો અને તેને 2-3 મિનિટ માટે તળો
 9. લાલ મરચા પાઉડર, મેથી પાઉડર, હિંગ અને હળદર પાઉડર મિક્સ કરો અને તેને સારી રીતે લેપ કરો
 10. તાપ દૂર કરો અને ઠંડુ થવા દો
 11. તેને બરણી માં મુકો અને ફ્રિજમાં સંગ્રહ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર