Open in app

કુકુમ્બર મિન્ટ કૂલર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  2 people
Neelam Barot8th Jun 2018

Cucumber Mint Cooler ના વિશે

Ingredients to make Cucumber Mint Cooler in gujarati

  • કાકડી ઝીણી સમારેલી ૨ કપ
  • ફુદીના ના પાન ૧૦
  • લીંબુનો રસ ૧/૨ કપ
  • લીલું મરચું ઝીણું સમારેલું ૧
  • મરી નો પાવડર ૧/૨ ટી સ્પૂન
  • મીઠું ૧ ટી સ્પૂન
  • સપ્રાઇટ કોલ્ડડ્રિન્કસ ૨ ગ્લાસ
  • ઝીણા સમારેલાં ફુદીનાં ના પાન ૫-૬
  • ક્રશ કરેલો બરફ ૧ કપ

How to make Cucumber Mint Cooler in gujarati

  1. સૌ પ્રથમ મિક્સર જારમાં કાકડી, ફુદીનાં ના પાન, લીલું મરચું નાંખી ક્રશ કરો.
  2. ત્યારબાદ મિશ્રણ ને ગાળી લો.
  3. મિશ્રણ માં લીંબુનો રસ, મીઠું, મરી પાવડર ઉમેરી મિક્સ કરો.
  4. મિશ્રણ ને ગ્લાસમાં રેડો અને ઉપર ક્રશ કરેલ બરફ અને ઝીણો સમારેલો ફુદીનો ઉમેરો.
  5. હવે ઉપરથી સપ્રાઇટ ઉમેરી હળવે હાથે સ્ટીક થી મિક્સ કરો.
  6. ઠંડુ ઠંડુ હેલ્થી પીણું તૈયાર છે.

Reviews for Cucumber Mint Cooler in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cucumber Mint Cooler in gujarati

  • મિન્ટ લેમનેડ

    1 likes
  • મિન્ટ લેમન આઈસ ટી

    1 likes
  • ગ્રીન મિન્ટ મોજીટો

    0 likes
  • મેંગો મિન્ટ પોપસીકલ

    0 likes
  • લેફ્ટ ઓવર રાઈસ એન્ડ મિન્ટ બુલેટ .

    5 likes