Open in app

બંગાલી સમોસા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  90 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  5 people
komal dattani9th Jun 2018

Bangali samosa ના વિશે

Ingredients to make Bangali samosa in gujarati

  • ૨ કપ મેંદો
  • ૧ ચમચી અજમા
  • ૨ ચમચી ઘી
  • પાણી જરૂર મુજબ
  • લીલા વટાણા ૧ કપ
  • અઘકચરા વાટેલા ધાણા ૧/૨ ચમચી
  • બાફી ને અધકચરા છુદેલા બટાટા ૪ નગ
  • વાટેલા આદુ અને મરચા ૧ ચમચી
  • આમચુર ૧/૨ ચમચી
  • ચાટ મસાલો ૧/૨ ચમચી
  • તેલ ૩ ચમચી  
  • તેલ તળવા માટે
  • ફુદીનો ૧૦ પાન
  • હળદર ૧/૪ ચમચી
  • મરચુ પાઉડર ૧ ચમચી
  • મીઠુ
  • ધાણાભાજી ૨ ચમચી

How to make Bangali samosa in gujarati

  1. ગરમ કરેલા ઘી અને પાણી થી અજમા અને મીઠુ નાખી મેદા ની કણક તૈયાર કરો. 
  2. ૧ કડાઈ મા તેલ ગરમ કરી જીરૂ સાતરો. ત્યારબાદ વાટેલા આદુ મરચા સાતરો.
  3. ત્યારરબાદ લીલા વટાણા ૨ મીનીટ ચડવા દો.
  4. હવે બટેટા મા ફુદીનો, ધાણાભાજી અને બધા મસાલા નાખી બરાબર મીક્ષ કરો. ૨ મીનીટ ચડવા દો.
  5. હવે મેદા ની કણક બરાબર કેળવી લો.
  6. કણક ના લુઆ લઈ મોટી રોટલી વણી ૨ ભાગ કરી લો.
  7. તેમા પુરણ ભરી સમોસા નો આકાર આપો.
  8. સમોસા ને ગરમ તેલ મા ધીમા તાપે ક્રીસ્પી થાય ત્યાં સુધી તરો.

Reviews for Bangali samosa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bangali samosa in gujarati

  • સમોસા

    5 likes
  • સેવ સમોસા

    1 likes
  • પાપડ સમોસા

    9 likes
  • મીની સમોસા

    4 likes
  • મીની સમોસા

    2 likes
  • પાલખ સમોસા

    1 likes