હોમ પેજ / રેસિપી / બંગાલી સમોસા

Photo of Bangali samosa by Komal Dattani at BetterButter
669
2
0.0(0)
0

બંગાલી સમોસા

Jun-09-2018
Komal Dattani
90 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બંગાલી સમોસા રેસીપી વિશે

હલવાઈ જેવા ક્રીસ્પી સમોસા હવે ઘરે જ બનાવો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨ કપ મેંદો
  2. ૧ ચમચી અજમા
  3. ૨ ચમચી ઘી
  4. પાણી જરૂર મુજબ
  5. લીલા વટાણા ૧ કપ
  6. અઘકચરા વાટેલા ધાણા ૧/૨ ચમચી
  7. બાફી ને અધકચરા છુદેલા બટાટા ૪ નગ
  8. વાટેલા આદુ અને મરચા ૧ ચમચી
  9. આમચુર ૧/૨ ચમચી
  10. ચાટ મસાલો ૧/૨ ચમચી
  11. તેલ ૩ ચમચી  
  12. તેલ તળવા માટે
  13. ફુદીનો ૧૦ પાન
  14. હળદર ૧/૪ ચમચી
  15. મરચુ પાઉડર ૧ ચમચી
  16. મીઠુ
  17. ધાણાભાજી ૨ ચમચી

સૂચનાઓ

  1. ગરમ કરેલા ઘી અને પાણી થી અજમા અને મીઠુ નાખી મેદા ની કણક તૈયાર કરો. 
  2. ૧ કડાઈ મા તેલ ગરમ કરી જીરૂ સાતરો. ત્યારબાદ વાટેલા આદુ મરચા સાતરો.
  3. ત્યારરબાદ લીલા વટાણા ૨ મીનીટ ચડવા દો.
  4. હવે બટેટા મા ફુદીનો, ધાણાભાજી અને બધા મસાલા નાખી બરાબર મીક્ષ કરો. ૨ મીનીટ ચડવા દો.
  5. હવે મેદા ની કણક બરાબર કેળવી લો.
  6. કણક ના લુઆ લઈ મોટી રોટલી વણી ૨ ભાગ કરી લો.
  7. તેમા પુરણ ભરી સમોસા નો આકાર આપો.
  8. સમોસા ને ગરમ તેલ મા ધીમા તાપે ક્રીસ્પી થાય ત્યાં સુધી તરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર