Open in app

મગની દાળ ના ટોસ્ટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Pragna Mistry12th Jun 2018

Moongdaal Toast ના વિશે

Ingredients to make Moongdaal Toast in gujarati

  • 1 કપ ફોતરાવાળી મગની દાળ
  • 1 નાનુ પેકેટ બ્રેડ
  • 1 મીડીયમ સાઈઝનો કાંદો
  • 1 મીડીયમ સાઈઝ ટમેટું
  • 1 ટે.સ્પૂન આદુ મરચા લસણ ની પેસ્ટ
  • 1/4 ટી.સ્પૂન હળદર
  • 1/2 ટે.સ્પૂન લાલ મરચાની ભૂકી
  • 1/2 ટે.સ્પૂન ધાણાજીરૂ
  • 1 ટે.સ્પૂન કોથમીર
  • મીઠું સ્વાદ મુજબ
  • ચપટી ખાવાનો સોડા
  • ઘી બ્રેડ શેકવા

How to make Moongdaal Toast in gujarati

  1. મગની દાળ ધોઈને 4-5 કલાક પલાળવી પાણી નીતારી કરકરી વાટી લેવી.
  2. કાંદા, ટમેટા, કોથમીર બધુ બારીક સમારી વાટેલી દાળ માં ઉમેરવું
  3. વાટેલી દાળમાં હળદર, મરચુ, ધાણાજીરૂ, મીઠુ, સોડા બધુ ઉમેરવું
  4. બ્રેડ ની સ્લાઈઝ પર એકબાજુ ઘી લગાડવું. ઘી વાળી બાજુ નીચે આવે એ રીતે સ્લાઈઝ લોઢી માં મૂકવી ઉપરની બાજુ મગની દાળનું મિશ્રણ પાથરવું.
  5. સ્લાઈઝ ઉથલાવી સાઈડ પર ઘી લગાવવું . ધીમા તાપે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવું
  6. કેચઅપ લીલી ચટણી સાથે ગરમા ગરમ ટોસ્ટ સર્વ કરવા.

Reviews for Moongdaal Toast in gujarati (0)

No reviews yet.

Recipes similar to Moongdaal Toast in gujarati

  • મગની દાળ..

    1 likes
  • મગની દાળ ના વડા

    7 likes
  • મગની દાળ નો હલવો

    1 likes
  • મગની દાળ ના કબાબ

    0 likes
  • એક ટોપ ના દાળ ભાત

    0 likes
  • મગ ની દાળ ના ખાખરા

    4 likes