હોમ પેજ / રેસિપી / મગની દાળ ના ટોસ્ટ

Photo of Moongdaal Toast by Pragna Mistry at BetterButter
385
8
0(0)
0

મગની દાળ ના ટોસ્ટ

Jun-12-2018
Pragna Mistry
0 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગની દાળ ના ટોસ્ટ રેસીપી વિશે

ગરમ નાસ્તો

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • શેલો ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ફોતરાવાળી મગની દાળ
  2. 1 નાનુ પેકેટ બ્રેડ
  3. 1 મીડીયમ સાઈઝનો કાંદો
  4. 1 મીડીયમ સાઈઝ ટમેટું
  5. 1 ટે.સ્પૂન આદુ મરચા લસણ ની પેસ્ટ
  6. 1/4 ટી.સ્પૂન હળદર
  7. 1/2 ટે.સ્પૂન લાલ મરચાની ભૂકી
  8. 1/2 ટે.સ્પૂન ધાણાજીરૂ
  9. 1 ટે.સ્પૂન કોથમીર
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ચપટી ખાવાનો સોડા
  12. ઘી બ્રેડ શેકવા

સૂચનાઓ

  1. મગની દાળ ધોઈને 4-5 કલાક પલાળવી પાણી નીતારી કરકરી વાટી લેવી.
  2. કાંદા, ટમેટા, કોથમીર બધુ બારીક સમારી વાટેલી દાળ માં ઉમેરવું
  3. વાટેલી દાળમાં હળદર, મરચુ, ધાણાજીરૂ, મીઠુ, સોડા બધુ ઉમેરવું
  4. બ્રેડ ની સ્લાઈઝ પર એકબાજુ ઘી લગાડવું. ઘી વાળી બાજુ નીચે આવે એ રીતે સ્લાઈઝ લોઢી માં મૂકવી ઉપરની બાજુ મગની દાળનું મિશ્રણ પાથરવું.
  5. સ્લાઈઝ ઉથલાવી સાઈડ પર ઘી લગાવવું . ધીમા તાપે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવું
  6. કેચઅપ લીલી ચટણી સાથે ગરમા ગરમ ટોસ્ટ સર્વ કરવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર