Open in app

વેરમીસેલ્લી ઉપમા

1 review
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Jyoti Adwani12th Jun 2018

Vermicilly upma ના વિશે

Ingredients to make Vermicilly upma in gujarati

  • વેરમિસિલિ સેવ ૨૫૦ ગ્રામ
  • ૧ડુંગળી બારીક સમારેલી
  • ૧ ટામેટું બારીક સમારેલું
  • ચણા દાળ વઘાર માટે ૧/૨ ટેબલ સ્પૂન
  • અડદ દાળ વઘાર માટે ૧/૨ ટેબલ સ્પૂન
  • લીમડો
  • ગાજર ૧ બારીક સમારેલું
  • વટાણા અડધી વાટકી બાફેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • હળદર ૧/૪ ટેબલ સ્પૂન
  • લાલ મરચું પાવડર ૧/૨ ટેબલ સ્પૂન
  • તેલ ૨ ટેબલ સ્પૂન
  • કાજુ ૫ થી ૭
  • રાય ૧/૪ ટેબલ સપૂન
  • અડધા લીંબુ નો રસ

How to make Vermicilly upma in gujarati

  1. પહેલા ૨ ગ્લાસ પાણી માં ૧ ટેબલ સ્પૂન તેલ નાખી ને ગરમ કરવા મુકો.
  2. પાણી ગરમ થતા તેમ સેવ નાખી ને ૫ મિનિટ માટે બાફી લો.
  3. હવે તેને ચારણી માં કાઢીને ઉપર ઠંડું પાણી નાખી દો જેથી સેવ ચીપકે નહી.
  4. હવે વધાર માટે ૧ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મુકો.
  5. તેલ ગરમ થતા તેમાં રાઈ,બંને દાળ અને લીમડા નો વધાર મુકો.
  6. હવે ડુંઘડી નાખી ને ધીમા તાપે સાંતળો.
  7. હવે ટામેટું ઉમેરો અને એને પણ સાંતળો.
  8. હવે તેમાં ગાજર અને વટાણા ઉમેરો.
  9. ત્યાર બાદ તેમાં બાફેલી સેવ,હળદર, નમક, લાલ મરચું નાખીને બરાબર મિક્ષ કરો.
  10. હોવી લીંબુ નો રસ ઉમેરીને મિક્સસ કરો.
  11. હવે છેલ્લે લીલા ધાણા અને કાજુ નાખીને સર્વે કરો.
  12. લો તૈયાર છે આપનો સવાર માટે નો હેલ્થી નાસ્તો.

Reviews for Vermicilly upma in gujarati (1)

Lata Lala6 months ago

એકદમ સરસ

Recipes similar to Vermicilly upma in gujarati

  • ઉપમા

    432 likes
  • ઉપમા

    3 likes
  • ઉપમા

    4 likes
  • ઉપમા

    2 likes
  • ઇડલી ઉપમા

    4 likes
  • ઓટ્સ ઉપમા

    42 likes