Open in app

ચીઝ પનીર પરોઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Dimpal Patel12th Jun 2018

Cheese Paneer Paratha ના વિશે

Ingredients to make Cheese Paneer Paratha in gujarati

  • પનીર ૧ કપ
  • ચીઝ ૨ કયુબ
  • કાદા ૧
  • સિમલા મિચૅ ૧
  • કોથમીર
  • લીલા મરચાં ની પેસ્ટ ૧ ચમચી
  • આદુ લસણની પેસ્ટ ૧ ચમચી
  • કાળા મરી નો પાવડર ૧ ચમચી
  • ચાટ મસાલો ૧ ચમચી
  • ઘઉં નો લોટ ૧ કપ
  • મીઠું ૧ ચમચી
  • તેલ ૨ ચમચી
  • માખણ ૧/૨ કપ

How to make Cheese Paneer Paratha in gujarati

  1. એક થાળીમાં ઘઉં નો લોટ ચાળી લેવો. તેમાં ૨ ચમચી તેલ અને ૧/૨ ચમચી મીઠું નાંખી મિક્સ કરવું.
  2. જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો. ભીના કપડાં થી ઢાંકી ને ૩૦ મિનિટ માટે લોટને રહેવા દો.
  3. બીજા વાસણમાં પનીર અને ચીઝને છીણી લેવું.
  4. કાદા , સિમલા મિચૅ અને કોથમીર ઝીણા કાપી લેવું.
  5. તેમાં લીલા મરચાં ની પેસ્ટ , આદુ લસણની પેસ્ટ , કાળા મરી નો પાવડર , ચાટ મસાલો , કાદા , સિમલા મિચૅ , કોથમીર અને ૧/૪ ચમચી મીઠું નાંખી બરાબર મિક્સ કરવું.
  6. લોટને ૧/૨ ચમચી તેલ નાખી મસળી લેવો. તેમાંથી નાના લુઆ બનાવવા અને રોટલી વણી લેવી.
  7. એક રોટલી લેઈ તેના પર પનીર નું મિક્ષણ પાથરવું.
  8. રોટલી ની ધાર પર પાણી લગાડવું. હવે એક બીજી રોટલી લઈ તેની ઉપર મૂકીને ધાર દબાવી દેવી.
  9. તવી પર માખણ લગાડીને પરોઠા શેકી લેવા.

Reviews for Cheese Paneer Paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheese Paneer Paratha in gujarati

  • ચીઝ

    3 likes
  • ચીઝ બોલ

    0 likes
  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes