Open in app

ચક્રી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  5 people
Dipika Ranapara12th Jun 2018

Chakri ના વિશે

Ingredients to make Chakri in gujarati

  • 200 gm Wheat Flour/ ઘઉ નો લોટ
  • 2 tsp chilly ginger paste/ આદૂ-મરચા ની પેસ્ટ
  • 1/2 cup curd/ દહી
  • 1tsp Sesame's ( til)/ તલ
  • Oil as per require / તેલ

How to make Chakri in gujarati

  1. એક મલમલ ના કાપડ માં ઘઉ નો લોટ લઇ પોટલી વાળી લો.
  2. પ્રેસર કુકર માં થોડું પાણી નાંખી કાંઠો મૂકો.ત્યાર બાદ ઘઉંના લોટ ની પોટલી મૂકો.
  3. એક-બે સીટી વગાડી ગેસ બંધ કરી દો.
  4. ઠરે એટલે પોટલી ખોલી લોટ કાથરોટ માં લઇ લો.
  5. હવે તેને દસ્તા થી ભૂકો કરી લો.
  6. તેમાં મીઠું, આદૂ-મરચા ની પેસ્ટ, દહી અને તલ ઉમેરી પાણી પ્રમાણસર નાખી લોટ બાંધો.
  7. હવે , ચક્રી ના સંચા માં લોટ ભરી , એક પેપર પર ચક્રી પાડી લો અને બાજુમાં મૂકો .
  8. તેલ ગરમ કરી બધી ચક્રી ધીમા તાપે ,આછા ગુલાબી રંગની તળી લો

Reviews for Chakri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chakri in gujarati

  • પાલખ ચક્રી

    0 likes