Photo of Chakri by Dipika Ranapara at BetterButter
849
6
0.0(0)
0

ચક્રી

Jun-12-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચક્રી રેસીપી વિશે

ચક્રી એ બહુ સ્વાદિષ્ટ સ્નેકસ છે. વારતહેવારે ગુજરાતીઓ ચક્રી બનાવી દે છે. ચ્હા પીતા પીતા સવાર હોય કે સાંજ ચક્રી બહૂ ફાવે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 200 gm Wheat Flour/ ઘઉ નો લોટ
  2. 2 tsp chilly ginger paste/ આદૂ-મરચા ની પેસ્ટ
  3. 1/2 cup curd/ દહી
  4. 1tsp Sesame's ( til)/ તલ
  5. Oil as per require / તેલ

સૂચનાઓ

  1. એક મલમલ ના કાપડ માં ઘઉ નો લોટ લઇ પોટલી વાળી લો.
  2. પ્રેસર કુકર માં થોડું પાણી નાંખી કાંઠો મૂકો.ત્યાર બાદ ઘઉંના લોટ ની પોટલી મૂકો.
  3. એક-બે સીટી વગાડી ગેસ બંધ કરી દો.
  4. ઠરે એટલે પોટલી ખોલી લોટ કાથરોટ માં લઇ લો.
  5. હવે તેને દસ્તા થી ભૂકો કરી લો.
  6. તેમાં મીઠું, આદૂ-મરચા ની પેસ્ટ, દહી અને તલ ઉમેરી પાણી પ્રમાણસર નાખી લોટ બાંધો.
  7. હવે , ચક્રી ના સંચા માં લોટ ભરી , એક પેપર પર ચક્રી પાડી લો અને બાજુમાં મૂકો .
  8. તેલ ગરમ કરી બધી ચક્રી ધીમા તાપે ,આછા ગુલાબી રંગની તળી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર