હોમ પેજ / રેસિપી / ચીઝ પાલક પરોઠા

Photo of Cheese Palak paratha by Swati Bapat at BetterButter
409
5
0.0(0)
0

ચીઝ પાલક પરોઠા

Jun-12-2018
Swati Bapat
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ પાલક પરોઠા રેસીપી વિશે

નાસતા માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. પાલક 250 ગા્મ
  2. ચણા નો લૉટ 100ગા્મ
  3. તેલ 1/2 વાટકી
  4. હળદર
  5. મીઠુ
  6. લસણ 4 કળી
  7. ઘઉનો લોટ

સૂચનાઓ

  1. ઘઉ ના લોટ મા મોણ નાખી લોટ બાંધો
  2. પાલક ને ધોઇ સમારો
  3. કડાઈ મા તેલ નાખી વઘાર કરો
  4. પાલક ના ખો
  5. ચડી જાય પછી મીઠુ લસણ, ચણા લોટ ઉમેરો.
  6. 5,6 મીનીટ રાંધો.
  7. લોટ માથી લુવો બનાવી પુરણ ભરી પરોઠા બનાવો
  8. સેકો
  9. પીરસવા માટે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર