Photo of Dhokla by Jyoti Adwani at BetterButter
650
9
0.0(2)
0

Dhokla

Jun-12-2018
Jyoti Adwani
600 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ગુજરાત
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ચણા દાળ અડધી વાટકી
  2. ચોખા અડધી વાટકી
  3. અડદ દાળ અડધી વાટકી
  4. લીલા મરચા ૩ થી ૪
  5. આદુ
  6. લસણ ૫ થી ૭ કળી
  7. હળદર ૧/૪ ટેબલ સ્પૂન
  8. સોડા ખાવાનો ૧/૨ ટેબલ સ્પૂન
  9. લીલા ધાણા
  10. રાય વઘાર માટે ૧/૪ ટેબલ સ્પૂન
  11. જીરુ ૧/૨ ટેબલ સ્પૂન
  12. હિંગ ૧ ચપટી જેટલી
  13. તલ ૧/૨ ટેબલ સ્પૂન
  14. મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. પહેલા ચોખા અને બંને દાળ ને પાણી થઈ ધોઈને ૬ થી ૭ કલાક માટે પલાળી મુકો.
  2. હવે ત્યારબાદ તેને મિક્સચર માં પીસી લો.
  3. હવે ૪ કલાક માટે તેને તડકા માં આથો આવા માટે મૂકી દો.
  4. હોવી આથો આવી ગયા બાદ તેમાં આદુ,લસણ,મરચા વાટીને ઉમેરો,હળદર, નિમક,સોડા ઉમેરો.અને બરાબર મિક્ષ કરો.
  5. હોવી ઢોકરિયા માં પાણી મુકો.અને થાળી માં તેલ લગાવીને તેમાં ઢોકરા નું ખીરું નાખો.ઉપર લાલ મરચું ભભરાવવું .
  6. ૧૦ થી ૧૫ મિનિટ પછી તેમાં ચાકુ નાખી ને ચેક કરો જો ચાકુ સાફ જ રહે તો ઢોકળા તૈયાર છે
  7. હોવે વઘાર માટે તેલ માં રાય,જીરું,તલ, લીલા મરચા,હિંગ,લીમડો નાખી ને વધાર કરો.
  8. લો તૈયાર છે આપણા ટેસ્ટી અને પ્રખ્યાત ઢોકળા.

સમીક્ષાઓ (2)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Patel Kajal
Feb-16-2019
Patel Kajal   Feb-16-2019

Neelam Barot
Jun-12-2018
Neelam Barot   Jun-12-2018

મસ્ત મસ્ત:ok_hand::ok_hand::ok_hand:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર