Open in app

ઢોકળા

2 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  600 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Jyoti Adwani12th Jun 2018

Dhokla ના વિશે

Ingredients to make Dhokla in gujarati

  • ચણા દાળ અડધી વાટકી
  • ચોખા અડધી વાટકી
  • અડદ દાળ અડધી વાટકી
  • લીલા મરચા ૩ થી ૪
  • આદુ
  • લસણ ૫ થી ૭ કળી
  • હળદર ૧/૪ ટેબલ સ્પૂન
  • સોડા ખાવાનો ૧/૨ ટેબલ સ્પૂન
  • લીલા ધાણા
  • રાય વઘાર માટે ૧/૪ ટેબલ સ્પૂન
  • જીરુ ૧/૨ ટેબલ સ્પૂન
  • હિંગ ૧ ચપટી જેટલી
  • તલ ૧/૨ ટેબલ સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ

How to make Dhokla in gujarati

  1. પહેલા ચોખા અને બંને દાળ ને પાણી થઈ ધોઈને ૬ થી ૭ કલાક માટે પલાળી મુકો.
  2. હવે ત્યારબાદ તેને મિક્સચર માં પીસી લો.
  3. હવે ૪ કલાક માટે તેને તડકા માં આથો આવા માટે મૂકી દો.
  4. હોવી આથો આવી ગયા બાદ તેમાં આદુ,લસણ,મરચા વાટીને ઉમેરો,હળદર, નિમક,સોડા ઉમેરો.અને બરાબર મિક્ષ કરો.
  5. હોવી ઢોકરિયા માં પાણી મુકો.અને થાળી માં તેલ લગાવીને તેમાં ઢોકરા નું ખીરું નાખો.ઉપર લાલ મરચું ભભરાવવું .
  6. ૧૦ થી ૧૫ મિનિટ પછી તેમાં ચાકુ નાખી ને ચેક કરો જો ચાકુ સાફ જ રહે તો ઢોકળા તૈયાર છે
  7. હોવે વઘાર માટે તેલ માં રાય,જીરું,તલ, લીલા મરચા,હિંગ,લીમડો નાખી ને વધાર કરો.
  8. લો તૈયાર છે આપણા ટેસ્ટી અને પ્રખ્યાત ઢોકળા.

Reviews for Dhokla in gujarati (2)

Patel Kajala month ago

Neelam Barot9 months ago

મસ્ત મસ્ત:ok_hand::ok_hand::ok_hand:

Recipes similar to Dhokla in gujarati

  • ઢોકળા

    44 likes
  • ઢોકળા

    2 likes
  • ઢોકળા...

    0 likes
  • તવા ઢોકળા

    4 likes
  • ખમણ ઢોકળા

    2 likes
  • એપલ ઢોકળા

    1 likes